જીએસટી લેઇટ ફી ના સુધારાઓ થી પીડિત - પ્રાથમિક માહિતી
કાયદા સમક્ષ બધા સમાન છે અને આ મુળભુત અધિકાર ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલ છે. દરેક નાગરિકને પોતાના મુળભુત અધિકાર અને ફરજો વિશે જ્ઞાન હોવું જોઈએ અને તે બાબતે જાગૃત રહેવું જોઈએ. આવા મુળભુત હકની ખાતરી કરવા અથવા ઉપયોગમાં લેવા અંગેની કોઈ પ્રવૃત્તિ, કોઈ પણ રીતે કાયદાનું ઉલ્લંઘન નથી. સામૂહિક પ્રતિનિધિત્વ એ આજની જરૂરિયાત છે. જીએસટી રીટર્ન લેટ ફીમાં તાજેતરના છૂટછાટના પગલે અને ઉદ્યોગ, વેપાર અને વાણિજ્યના સામાન્ય હિતમાં તેમજ ન્યાય પાલન અર્થે, અમને સાચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં સક્ષમ કરવા માટે, અમે તમને વિનંતી કરીએ છીએ કે અહીં ભૂલ રહિત માહિતી આપવામાં આવે. સંગઠન એ જ શક્તિ.
Sign in to Google to save your progress. Learn more
Email *
નોંધાયેલ વ્યક્તિ નું નામ *
જીએસટી નોંધણી ક્રમાંક *
સરનામું તથા પીન કોડ *
ઇમૈલ અડ્રેસ *
ફોન નંબર *
નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ નું ટર્ન ઓવર
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ નું ટર્ન ઓવર
નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ નું ટર્ન ઓવર
લેઇટ ફી કેટલા વખત માટે ચૂકવી *
કુલ લેઇટ ફી નું ચુકવણું (વર્ષ વાર). આપે આપેલી માહિતી ખાનગી રહેશે. *
ઉપર ની વિગતો મારી જાણ અને માન્યતા મુજબ સાચી છે. *
Required
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy