એકમ 5 ઉખાણા
ધોરણ 4 ગુજરાતી
Created by-
જીજ્ઞાબેન વાઘેલા.
 શ્રી ગોપડેરી પ્રાથમિક શાળા.
શિહોર. &
અમિતકુમાર પરમાર.
શ્રી ભૂતડીયા પ્રાથમિક શાળા.
પાલીતાણા.
M.9909162656
Faça login no Google para salvar o que você já preencheu. Saiba mais
વિદ્યાર્થી નું પૂરું નામ *
શાળાનું નામ *
તાલુકાનું નામ *
સવારે આવે, સાંજે જાય, કોઈને ખબર નહીં ક્યાં સંતાય.
1 ponto
Limpar seleção
લીલી ચકલી ,લીલી ચાંચ , ઈંડા મૂકે 105.
1 ponto
Limpar seleção
બે ભાઈ એવા અડ કરીએ તો અડે નહીં, અડીશ મા કહીએ તો અડી જાય.
1 ponto
Limpar seleção
આમ જાવ તેમ જાવ ,જ્યાં જાવ ત્યાં સાથે થાવ
1 ponto
Limpar seleção
શરીર નહીં તો જન્મે ખરી, મોં નહીં તો પણ બોલે, જન્મે એવી તરત મરે, ચતુર કરો વિચાર.
1 ponto
Limpar seleção
હાલે છે પણ જીવ નથી,ચાલે છે પણ પગ નથી, ખાય છે પણ ખૂટતો નથી, બેઠક છે પણ બાજઠ નથી.
1 ponto
Limpar seleção
ઝટ નો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
1 ponto
Limpar seleção
જળનો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
1 ponto
Limpar seleção
 ત્રિનેત્ર નો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
1 ponto
Limpar seleção
સુરજ નો વિરોધી શબ્દ પસંદ કરો.
1 ponto
Limpar seleção
જ્ઞાન નો વિરોધી શબ્દ પસંદ કરો.
1 ponto
Limpar seleção
શાંતિ નો વિરોધી શબ્દ પસંદ કરો.
1 ponto
Limpar seleção
લુ નો અર્થ શું થાય?
1 ponto
Limpar seleção
 બાજઠ નો અર્થ શું થાય?
1 ponto
Limpar seleção
જટા નો અર્થ શું થાય?
1 ponto
Limpar seleção
Enviar
Limpar formulário
Nunca envie senhas pelo Formulários Google.
Este conteúdo não foi criado nem aprovado pelo Google. Denunciar abuso - Termos de Serviço - Política de Privacidade