Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu (https://rajdabhi94.blogspot.com)                                             અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ગણિત
લા.સા.અ. -ગુ.સા.અ. -4
50,60,80 નો ગુ.સા.અ. કેટલો? *
1 point
8,12,32 નો લ.સા.અ. શુ.થાય? *
1 point
50,60,80 ના લ.સા. અ. અને ગુ.સા. અ. નો તફાવત કેટલો? *
1 point
8,6,12 ની લ.સા.અ. જણાવો. *
1 point
એક બોક્સ ની લંબાઈ 825સેમી, પહોળાઇ 675 સેમી, ઊંચાઈ 450 સેમી છે. એવી મોટામાં મોટી ટેપની લંબાઈ શોધો જે આ બધા માપ અચૂક માપી શકે? *
1 point
18 અને 24 વડે નિ:શેષ ભાગી શકાય તેવી ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા શોધો. *
1 point
તે સંખ્યા શોધો જેને 8,9,12 કે 15 વડે ભાગતા શેષ 1 વધે? *
1 point
171 અને 251 ને ભાગતા અનુક્રમે શેષ 3 અને 6 વધે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ છે? *
1 point
12 અને 27 વડે નિ:શેષ ભાગી શકાય તેવી ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ *
1 point
બે સંખ્યા નો ગુ.સા.અ. 8 અને લ.સા.અ. 482 છે. જો એ બે સંખ્યામાંથી એક સંખ્યા 16 હોય તો બીજી સંખ્યા કઈ હશે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy