11. વાડીમાં
ધોરણ - 4, આસપાસ
Sign in to Google to save your progress. Learn more
અહીં બાળકો માટે સામાયિક કસોટી ની તૈયારી કરી શકે તે માટે ટેસ્ટ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી શકે અને સામાયિક કસોટી અને ત્યાર બાદ જે પણ પરિક્ષા આવે તેમાં આત્મવિશ્વાસ સાથે સારા માર્ક્સ લાવી શકે.
ALL IS WELL ના વોટ્સએપ ગ્રુપ મા જોડાવવા
વિદ્યાર્થી નું નામ:- *
વિદ્યાર્થી ની શાળા નું નામ:- *
ગુજરાત નું રાજ્ય ફળ કયું છે? *
1 point
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? *
1 point
નીચેનામાંથી કયું ફૂલ રાત્રે નથી ખીલતું? *
1 point
સ્નાન કરવા નાના બાળકોને ઉપયોગી ફુલ? *
1 point
ફૂલ ખીલવાનો બાકી હોય તેને શું કહેવાય? *
1 point
વનસ્પતિ સેના દ્વારા પાણી પીવે છે? *
1 point
ગુજરાતમાં સૌથી મોટો વડ ક્યાં આવેલો છે? *
1 point
બીજને ઉગવા માટે નીચેનામાંથી શું જરૂર નથી? *
1 point
નીચેનામાંથી અલગ પડતું શોધો? *
1 point
નીચેનામાંથી છોડ જણાવો? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy