Jingle Competition RMC SS2021
Sign in to Google to save your progress. Learn more
Name of participant (ભાગ લેનાર વ્યક્તિનું નામ) *
Gender (જાતી) *
Age (ઉમર) *
Contact number (કોન્ટેક્ટ નંબર)
એડ્રેસ *
નિયમો

આ સ્પર્ધામાં માટે પ્રવેશ ફી રાખેલ નથી. સ્પર્ધામાં કોઇપણ વય મર્યાદા રાખવામાં આવેલ નથી.
જીંગલ ઓછામાં ઓછી ૧૦ સેકન્ડની હોવી જોઈએ તથા વધારેમાં વધારે ૨ મિનીટની હોવી જોઈએ.
જીંગલમાં અવાજની કલીયારીટી સારી હોવી જોઈએ. જીંગલ ગુજરાતી અથવા હિન્દી ભાષામાં હોવી જોઈએ.
જીંગલ MP3 ફોરમેટમાં સબમીટ કરવાની રહેશે. જીંગલમાં બેકગ્રોઉન્ડ મ્યુસિક રાખી શકાશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ, દ્રીત્ય, તૃત્ય વિજેતાને સર્ટીફીકેટ  આપવામાં  આવશે.
નિર્ણાયકશ્રીનો  નિર્ણય આખરી ગણાશે  જે  અંગે કોઈ વાદ વિવાદ કે તકરાર ચાલશે નહિ .
સ્પર્ધા અંગે તમામ બાબતોમાં મ્યુ. કમિશ્નરશ્રીનો  નિર્ણય આખરી ગણાશે અને તમામને માટે બંધનકર્તા રહેશે
દરેક સ્પર્ધક જીંગલ રેકોર્ડીંગનો સંપૂર્ણ વિડીયો રેકોડીગ કરી પોતાની પાસે રાખવાનો રહેશે .આ વિડીયો રાજકોટ મહાનગરપાલિકા તરફથી પરિણામ અગાઉ અત્રેથી સુચના આપ્યેથી મોકલવાનો રહેશે.  
વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઈમ્પલીમેનટેશન યુનિટ (આઈ.ઈ.સી-સેલ) પ્રથમ માળ, રૂમ નં ૭, ડો.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા ફોન(૦૨૮૧-૨૨૨૮૧૭૭) સંપર્ક કરવાનો રહેશે.
જીંગલની થીમ સ્વચ્છતા થી સ્વચ્છતમ તરફ, પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, કચરાનું વર્ગીકરણ, હોમ કમ્પોસ્ટીગ, નદી -નાલા સફાઈ, સ્વચ્છ શહેર, સ્વચ્છ શોચાલય વગેરે રહેશે.
ઉપરોક્ત તમામ નિયમ મુજબ જિંગલ પૂર્ણ કરી ત્યારબાદ તા ૧૦/૧૧/૨૦૨૦ થી ૨૯/૧૧/૨૦૨૦ સુધીમાં ઈ મેલ આ.ડી SSRMC2021@GMAIL.COM તથા IECCELLRMC@GMAIL.COM  પર મોકલવાના રહેશે. વિડીયો ગુગલ ડ્રાઈવ મારફત લીંક મોકલી શકશો અથવા વોટસ અપ નં ૭૭૭૭૯૪૯૭૨૩ પર મોકલી શકશો.
કોરોના મહામારી અનુસંધાને સરકારશ્રી તરફથી જાહેર કરાયેલ નિયમો જેવા કે માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું વગેરેનું પાલન થાય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે.

*
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy