ગણિત ક્વિઝ :: 1  
CREAT BY: હેમંત ગુર્જર ,ઉ.શિ. પાલાવાસણા અનુપમ પ્રા.શાળા તા-મહેસાણા , પ્રજ્ઞાબેન સોલંકી ઉ.શિ. નાગલપુર કન્યા પ્રા.શાળા,તા: મહેસાણા
સામેત્રા સી.આર. સી.કેન્દ્ર  , મહેસાણા શાળા નંબર 5 સી.આર.સી. કેન્દ્ર
登录 Google 即可保存进度。了解详情
તમારું પૂરું નામ લખો. *
તમારા જિલ્લાનું નામ લખો. *
તમારી શાળાનું નામ લખો. *
તમારા તાલુકાનું નામ લખો. *
1 મીટર ____________ = સે. મી. *
1 分
ક્ષેત્રફળનો નાનામાં નાનો એકમ કયો છે ? *
1 分
સાડા ત્રણ રૂપિયા એટલે ___________પૈસા. *
1 分
નીચેનામાંથી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ ? *
1 分
તમે કાપડની લંબાઈ નીચેનામાંથી કયા એકમમાં માપન કરો છો ? *
1 分
5965 માં 9 ની સ્થાનકિંમત કેટલી થાય ? *
1 分
ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ ? *
1 分
દરેક સંખ્યાના ____________અવયવી મળે. *
1 分
12 ડઝન એટલે કેટલા કેળા થાય ? *
1 分
8 સો 6 દશક 2 એકમ =_______________ *
1 分
આપને આ ક્વિઝ કેવી લાગી ? *
提交
清除表单内容
切勿通过 Google 表单提交密码。
此内容不是由 Google 所创建,Google 不对其作任何担保。 举报滥用行为 - 服务条款 - 隐私权政策