JNV: સમય અને અંતર 1.3
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ફેનીલ અને જય બંને સાયકલ લઈને સરખી ઝડપે શાળાએ જાય છે. ઘરથી શાળાનું અંતર 30 કિમિ છે. ફેનીલ 45 મિનિટમાં શાળાએ પહોંચી જાય છે. તો જય કેટલા સમય મા શાળાએ પહોંચે? *
1 point
એક ગાડી A થી નીકળી B  તરફ કલાક ના 65 કિમિ / કલાક ની ઝડપે જાય છે. બે કલાક ને અંતે તે કુલ અંતર થી અડધુ અંતર કાપે છે. તો  A થી  B  સુધિનુ અંતર કેટલુ? *
1 point
સાક્ષીએ એક કાર થી મુસાફરી શરૂ કરી ત્યારે મીટર 160 કિમિ દર્શાવતું હતું. અને મીટર મા 72 કિમિ / કલાક પર સરેરાશ હતું. જ્યારે મુસાફરી પુરી કરી ત્યારે મીટર 480 કિમિ દર્શાવતું હતું તો કારની મુસાફરી સમય કેટલો? *
1 point
એક ટ્રેન 72 કિમિ /કલાક ની ઝડપે જાય છે તો તે ટ્રેન 3 મિનિટમાં કેટલા કિમિ અંતર કાપે? *
1 point
એક ટ્રેન ની ઝડપ 48 કિમિ /કલાક  હોય તો તેની ઝડપ મીટર / સેકેન્ડ શોધો? *
1 point
Captionless Image
એક માણસ તેની કુલ મુસાફરીનો 2/15 ભાગ ટ્રેન થી અને 9/20 ભાગ બસથી પૂરો કરે છે. જો બાકીનો 10 કિમિ ની મુસાફરી સાયકલ થી કરે તો કુલ મુસાફરી કેટલી? *
1 point
Required
12 પુરુષ અથવા 15 સ્ત્રીઓ એક કામને 24 દિવસ મા પૂરું કરે છે. તેજ કામ 8 પુરુષ અને 8 સ્ત્રીઓ સાથે મળી કેટલા દિવસ મા પૂરું કરે? *
1 point
એક કંપનીએ એક કામ 20 દિવસમાં પૂરું કરવા માટે 30 માણસો કામે લગાવ્યા. જો તે કામ 15 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા વધારે માણસો કામે લગાવવા પડે? *
1 point
6 વ્યક્તિ અથવા 10 સ્ત્રીઓ એક કામ ને 12 દિવસ મા પૂરું કરે છે. 3 વ્યક્તિ અને 5 સ્ત્રીઓ તેજ કામ કેટલા દિવસમાં કરી શકે? *
1 point
બપોર પછી ના 5 કલાક ને 7 મિનિટ ને નીચે મુજબ લખવામાં આવે છે? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy