JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
પાઠ-6 નર્મદામૈયા.
ધોરણ 5 ગુજરાતી
Created by-
જીજ્ઞાબેન વાઘેલા.
શ્રી ગોપડેરી પ્રાથમિક શાળા.
શિહોર. &
અમિતકુમાર પરમાર.
શ્રી ભૂતડીયા પ્રાથમિક શાળા.
પાલીતાણા.
M.9909162656
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકાનું નામ
*
Your answer
આ પાઠ ના લેખક નું નામ પસંદ કરો.
1 point
ધર્મેન્દ્ર માસ્તર
મધુરમ
રમણલાલ સોની
Clear selection
નર્મદા નદી કયા રાજ્યમાં આવેલી છે?
1 point
ગુજરાત
મધ્યપ્રદેશ
ઉપરના બંને
Clear selection
આ પાઠ કયા સ્વરૂપે છે?
1 point
નવલકથા
સુરજ કથા
પ્રવાસ નિબંધ સ્વરૂપે
Clear selection
નર્મદા મૈયા નો પ્રવાસ કેટલા કિલોમીટર નો છે?
1 point
1312
1213
1123
Clear selection
નર્મદાનું ઉદગમસ્થાન કોને કહી શકાય?
1 point
અમરનાથ
અમરકંટક
કેદારનાથ
Clear selection
નર્મદાની ઉત્તરે કયા પર્વતો આવેલા છે?
1 point
સાતપુડા
વિંધ્ય
અમરકંટક
Clear selection
નર્મદા નું બીજું નામ રેવા છે.
1 point
ખોટું
સાચું
Clear selection
નકશામાં જોતા નર્મદા નદી ભારતના બે સરખા ભાગ કરતી હોય તેવું લાગે છે.
1 point
હા
ના
Clear selection
ગૌરીશંકર મંદિર માં કેટલા પગથિયા છે?
1 point
108
110
99
Clear selection
નર્મદા નદી પર બાંધેલા બંધનું નામ શું છે?
1 point
સરદાર પટેલ સરોવર
સરદાર સરોવર
ઉપરનું બંને
Clear selection
પર્વત નો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
1 point
પટ
હારમાળા
ડુંગર
Clear selection
કિનારો નો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
1 point
કાયા
કાંટો
કાંઠો
Clear selection
જળનો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
1 point
અલી
પાણિ
પાણી
Clear selection
લાભનો વિરોધી શબ્દ પસંદ કરો.
1 point
હાની
ફાયદો
આશા
Clear selection
સુખનો વિરોધી શબ્દ પસંદ કરો.
1 point
દુઃખ
શોક
આનંદ
Clear selection
સુચના
ગુજરાતી ભાષા તેમજ ગણિતના પાયાની સમજ માટે ફક્ત ચાર મિનિટ આસપાસના વિડીયો દરરોજ જોવા, નીચેની લીંક ખોલી playlistને સેવ કરજો અથવા વિડિયો જોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો.
https://www.youtube.com/playlist?list=PLa8qVYU3e5pDzd4eDBED1obtXtCgmu4WF
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms