Learning and Teaching Unit 1 - Quiz 1
Sign in to Google to save your progress. Learn more
4. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિધાર્થી શીખે. આ વ્યાખ્યા કોણે આપી છે?
0 points
Clear selection
5. Learning by doing ક્રિયા દ્વારા શિક્ષણ, The child should learn through action. આ વ્યાખ્યા કોણે આપી છે?
0 points
Clear selection
6. કોના મત મુજબ ‘અધ્યયન એવી પ્રક્રિયા છે There should be no difference between the school and hom’?
0 points
Clear selection
7. અધ્યાપન સૂત્રોનું સ્પષ્ટિકરણ કરી તેને વ્યવહારિક સ્વરૂપ કોણે આપ્યું ?
0 points
Clear selection
8. અધ્યાપકોના અનુભવ અને વિચારો માંથી તારવેલા સામાન્યીકરણો એટલે  .........
0 points
Clear selection
9. અધ્યાપન માટે અંગ્રેજી શબ્દ ટીચિંગ એ કઈ ભાષા પરથી બન્યો છે
0 points
Clear selection
10. અધ્યાપન માટે અંગ્રેજ શબ્દ ટીચિંગ તેનો ધાતુરૂપ Teacan શબ્દ જૂની જર્મન ભાષાના ક્યાં શબ્દ પરથી બન્યો છે?
0 points
Clear selection
11. નીચેની કઈ બાબતોનો અધ્યાપનની નૂતન વિભાવનામાં સમાવેશ થતો નથી ?
0 points
Clear selection
12. અધ્યાપન સૂત્રોની રજૂઆત 'એજ્યુકેશન' નામના પુસ્તકમાં કોણે કરી હતી ?
0 points
Clear selection
13. સંરચનાવાદી ક્યા મનોવિજ્ઞાની અધ્યયનને શોધ અધ્યયન કહી ઓળખાવે છે
0 points
Clear selection
14. અધ્યયન એક પ્રક્રિયા છે તે .........
0 points
Clear selection
15. શિક્ષક અધ્યાપનનો આરંભ પૂર્વજ્ઞાનના આધારે કરી, વિદ્યાર્થીઓને નવા મુદ્દા કે બાબતો શીખવા તરફ દોરી જાય. આ ક્યુ અધ્યાપન સૂત્ર છે ?
0 points
Clear selection
16. અધ્યાપનમાં ક્યુ અધ્યાપન સૂત્ર દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનાત્મક અને સંવેગાત્મક સ્તરે સંબંધ બંધાય છે ?
0 points
Clear selection
17. જેને માત્ર કલ્પના કે ભાવથી સમજી શકાય તેવી પરોક્ષ બાબત એટલે
0 points
Clear selection
18. મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું  અધ્યાપન સૂત્ર મુજબ : ઘંટ મૂર્ત છે તો ઘંટનો નાદ એ ..............
0 points
Clear selection
19. કોઈ ખ્યાલ, નિયમ, સિદ્ધાંત કે ગુણધર્મ સ્પષ્ટ કરવા અધ્યાપક એકજ પ્રકારના અનેક ઉદાહરણો પસંદ કરી, તેને આધારે વિદ્યાર્થીઓને સામાન્યીકરણો કરવા પ્રોત્સાહિત કરે તો અધ્યાપનના કયા સૂત્રનો ઉપયોગ કર્યો છે ?    
0 points
Clear selection
20. બાળકને સંપૂર્ણતાના દર્શન થયા પછી જ વિવિધ વિભાગો વચ્ચે પારસ્પરિક સંબંધ સમજી શકે, આ કયા અધ્યાપન સૂત્રનો વિચાર છે ?
0 points
Clear selection
21. ગેસ્ટાલવાદીઓની વિચારધારા મુજબનું નીચેનામાંથી કયુ અધ્યાપન સૂત્ર છે
0 points
Clear selection
22. પૂર્ણનું અંશમાં વિભાજન કરવું એટલે ...........
0 points
Clear selection
23. અંશો ભેગા કરી પૂર્ણરૂપ આપવું એટલે ...........
0 points
Clear selection
24. શોધવાનું છે ત્યાંથી શરુ કરી શું આપેલું છે એ તરફ જવું આ કયુ અધ્યાપન સૂત્ર છે
0 points
Clear selection
25. પક્ષીના પ્રકાર કે નામ વિષે ચોક્કસ ખ્યાલ બાંધતા શીખવવું એ કયા અધ્યાપન સૂત્રનું ઉદાહરણ છે ?  
0 points
Clear selection
26. સંબંધઘટાત્મક બાબતો ઉદાહરણ તરીકે, ગાય:વાછરડું , હાથી: .........  એ કયા અધ્યાપન સૂત્ર દ્વારા સરળતાથી શીખવી શકાય છે ?  
0 points
Clear selection
27. જ્ઞાનેંદ્રિયોના ઉપયોગ કે અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન કે સમજ એટલે ..........  
0 points
Clear selection
28. શાળા અધ્યયન મૉડેલ કયા મનોવિજ્ઞાનીકે આપ્યું છે ?
0 points
Clear selection
29. અસરકારક અધ્યાપનનું QAIT મૉડેલ કોણે આપ્યું છે
0 points
Clear selection
30. કરોલના શાળા અધ્યયન મૉડેલમાં કેટલા પરિબળો આપેલા છે ?
0 points
Clear selection
31. સ્લેવિનના અસરકારક અધ્યાપન મૉડેલમાં કેટલા ઘટકો છે ?
0 points
Clear selection
32. વિદ્યાર્થીઓને અધ્યયન માટે આપવામાં આવતો સમય એટલે ...........
0 points
Clear selection
33. વિદ્યાર્થીઓની અધ્યયન માટેની શક્ત્તિઓ એટલે ...........  
0 points
Clear selection
34. ભાષા અભિયોગિતા માપન માટે 'ટેસ્ટ ઓફ ઈગ્લીશ અસ ફોરેન લેન્ગવેજ' (TOEFL) ના સ્વરૂપ નિચ્ચિત કરવામાં નોંધપાત્ર પ્રદાન કોણે આપ્યું છે ?
0 points
Clear selection
35. કરોલ એ શાળા અધ્યયન મૉડેલ ક્યારે રજૂ કર્યું હતું ?
0 points
Clear selection
36. શિક્ષક દ્વારા અપાયેલા પાઠની અસરકારકતા એટલે ...........
0 points
Clear selection
37. જયારે અધ્યેતાને અધ્યાપન માટે પ્રમાણમાં ઓછો સમય જરૂરી બને ત્યારે અધ્યેતાની અભિયોગિતા કેવી હોય છે ?  
0 points
Clear selection
38. અધ્યયન માટે ખર્ચેલ સમય એ શેનું વિધેય છે ?
0 points
Clear selection
39. સ્લેવિને વિષમાંગતા ઘટાડવામાં ક્ષમતા-જૂથોના કેટલા સ્વરૂપ આપ્યા છે ?  
0 points
Clear selection
40. ક્ષમતા અનુસાર ઉચ્ચ, માધ્યમ કે નિમ્ન સ્તર મુજબ જુથરચના એ કયુ ક્ષમતા-જૂથ છે ?
0 points
Clear selection
41. જયારે વર્ગમાં સંખ્યા ઓછી હોય અને વિદ્યાર્થીઓને એક જૂથમાંથી બીજા જૂથમાં જવા અંગેની વ્યવસ્થાને યોગ્ય ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે યોજના ક્ષમતા-જૂથનું કયુ સ્વરૂપ છે ?  
0 points
Clear selection
42. સ્લેવિનના અસરકારક અધ્યાપન મૉડેલમાં નીચેનામાંથી કયા ઘટકનો સમાવેશ થતો નથી ?  
0 points
Clear selection
43. કયા મનોવિજ્ઞાનીકના મૉડેલમાં વર્ગ અધ્યાપન પર શિક્ષકના વર્તનની વિશેષ અસર જોવા મળે છે ?
0 points
Clear selection
44. પાઠમાં રજૂ થતું વિષયવસ્તુ વિદ્યાર્થી માટે કયારે અર્થપૂર્ણ ન બને ?  
0 points
Clear selection
45. સ્લેવિનના અસરકારક અધ્યાપન મૉડેલ અનુસાર વખાણ, પ્રશંસા, ક્રમાંકન, ઈનામ અને સર્ટિફિકેટ એ કયા પ્રકારની પ્રેરણા છે ?
0 points
Clear selection
46. સ્લેવિનના QAIT મૉડેલ મુજબ બદલી શકાય તેવા ચલો કેટલા છે ?  
0 points
Clear selection
47. સ્લેવિનના QAIT મૉડેલ મુજબ વિદ્યાર્થી આગત (student inputs) કયા છે ?  
0 points
Clear selection
48. નીચેનામાંથી ક્યુ કરોલનું પ્રદાન નથી ?
0 points
Clear selection
49. કરોલના શાળા અધ્યયન મૉડેલમાં નીચેનામાંથી ક્યા પરિબળનો સમાવેશ થતો નથી ?  
0 points
Clear selection
50. સ્લેવિનના મૉડેલ મુજબ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ થતી માહિતી વિદ્યાર્થી માટે અર્થપૂર્ણ કે રસપ્રદ  ક્યારે બને ?  
0 points
Clear selection
3. અધ્યયન એટલે તેવો, જ્ઞાન અને વલણોનું સંપાદન. આ વ્યાખ્યા કોણે આપ્યું છે?
0 points
Clear selection
2.અધ્યયન એ પ્રગતિશીલ રીતે વર્તનને સાનુકૂળ કરતા જવાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી છે?
0 points
Clear selection
1. અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતા પ્રમાણમાં સ્થાયી ફેરફાર ને શું કહેવાય છે ?
4 points
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy