ગુજરાત નોલેજ કવિઝPart 15
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા.શાળા.તા.જિ ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચો જવાબ પસંદ કરી submit આપો.
Sign in to Google to save your progress. Learn more
નામ
ધોરણ *
(1) તાપી જિલ્લામાંથી કઈ પર્વતમાળા પસાર થાય છે?
1 point
Clear selection
(2) જાંબુઘોડા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(3) ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થ નદીઓ છે? *
1 point
(4) ગુજરાત ભારતમાં દૂધ ઉત્પાદનમાં કયા ક્રમે આવે છે?
1 point
Clear selection
(5) આ શેનું ચિત્ર છે જે ગુજરાત સાથે જોડાયેલું છે? *
1 point
Captionless Image
(6) ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ જણાવો.
1 point
Clear selection
(7) આ ચિત્ર ગુજરાતના કયા નેતાનું છે? *
1 point
Captionless Image
(8) નીચેનું ચિત્ર શેનું છે તે જણાવો? *
1 point
Captionless Image
(9) ગુજરાતની સૌથી મોટી અદાલત વડી અદાલત  કયા શહેરમાં આવેલી છે? *
1 point
(10) દુનિયાના સૌથી મોટા વહાણ ભાંગવાના કારખાના ગુજરાતમાં કયા શહેરમાં આવેલું છે? *
1 point
(11) નીચે દર્શાવેલું  ચિત્ર ગુજરાતના કયા નૃત્યનું  છે? *
1 point
Captionless Image
(12) ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં આવેલું છે? *
1 point
(13) ગુજરાત જાહેર રોડ પરિવહન કાર્ય કોણ સંભાળે છે? *
1 point
(14) ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો. *
1 point
(15) ગુજરાતના કયા શહેર સેકટરમાં વિભાજિત કરવામાં આવેલું છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy