ધોરણ:7, વિજ્ઞાન, એકમ:5
એસિડ,બેઇઝ અને ક્ષાર
Sign in to Google to save your progress. Learn more
Created By:-
1. પટેલ નરેશકુમાર બી.
શ્રી રતનપુર પ્રા.શાળા,ઉમરાળા,ભાવનગર
2.પટેલ મનીષાબેન ડી.
ઇન્દિરાનગર પ્રા.શાળા,વરતેજ,ભાવનગર
તમારું નામ લખો. *
તમારી શાળાનું નામ લખો. *
તમારા જિલ્લાનું નામ લખો. *
1. નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે ? *
1 point
2. લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે ?
1 point
Clear selection
3. નીચેના પૈકી કયો બેઝિક પદાર્થ નથી. *
1 point
4. તટસ્થીકરણ ની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફથેલીનના દ્રાવણ નું શું કાર્ય છે ? *
1 point
5. એસિડ કયા લિટમસપત્રનું રંગ પરિવર્તન કરે છે ? *
1 point
6. નીચેના ચિત્રમાં રહેલા પદાર્થમાં કયો એસિડ રહેલો છે તે જણાવો. *
1 point
Captionless Image
7. ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે ? *
1 point
8. નીચેના પૈકી પ્રતિ એસિડ(એન્ટાએસિડ) પદાર્થ કયો છે ? *
1 point
9. જાસૂદના ફુલનું સૂચક બેઇઝ સાથે કયો રંગ આપે છે ? *
1 point
10. નીચે આપેલા પદાર્થમાં કયો એસિડ રહેલો છે તે જણાવો. *
1 point
Captionless Image
11. નીચેના પૈકી કયું સૂચક બેઇઝ સાથે ગુલાબી રંગ આપે છે ? *
1 point
12. જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે ? *
1 point
13. નીચેના પૈકી શાનો ઉપયોગ અસીડીટીની દવામાં થઈ શકે ? *
1 point
14. નીચેના પૈકી કયો ક્ષાર છે, પરંતુ તેનું દ્રાવણ તટસ્થ દ્રાવણ નથી. *
1 point
15. જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઇઝમાં કયો રંગ આપે છે ? *
1 point
આ ટેસ્ટ વિશે તમારો અભિપ્રાય જણાવો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy