JNV: સંખ્યા જ્ઞાન1 પુનરાવર્તન
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
www.eshalasetu.com
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
860456 ને  શબ્દ મા લખો. *
1 point
એક થી ત્રણ અંકની સંખ્યા માં ત્રણ (3) અંક જ વચ્ચેના સ્થાન પર હોય તો તેની સ્થાન કિંમત કેટલી થાય? *
1 point
76હજાર+4સો +3દશક+8 એકમ= *
1 point
956432 ને નજીકના દશક મા ફેરવો. *
1 point
36890 ને નજીક ના હજાર મા  ફેરવો *
1 point
944737 ને નજીક ના શતક મા ફેરવો *
1 point
567352 મા 5 ની સ્થાન કિંમત નો તફાવત કેટલો થાય? *
1 point
564 અને 456 સંખ્યામાં ક્યાં સમાન અંકની સ્થાન કિંમત વચ્ચેનો ગુણાકાર ઓછો છે? *
1 point
સત્તર લાખ સાત હજાર સાત સો સિત્તેર ને અંક મા કેમ લખાય? *
1 point
273712 ને નજીક ના સો મા ફેરવો *
1 point
4758167 ને નજીક ના દશક મા ફેરવો *
1 point
36 લાખ+45 હજાર+3સો+ 5એકમ = *
1 point
6342375 ને નજીક ના  લાખ  મા ફેરવો *
1 point
ત્રીસ હજાર સાત ને અંક મા કેમ લખાય? *
1 point
પાંચ અંક ની સૌથી મોટી સંખ્યા કઈ?
1 point
Clear selection
જોડાવ અમારા JNV-PSE પરીક્ષાની તૈયારી માટેના " WHATSAPP" ગ્રૂપ  મા
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy