પોલીસ ભરતી ક્વિઝ-5
Sign in to Google to save your progress. Learn more
નામ *
ગામનું નામ / શહેરનું નામ *
ગુજરાત યુનિવર્સીટી ના સૌપ્રથમ કુલપતિનું નામ આપો ? *
5 points
ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢમાં કોનું શાસન હતું ? *
5 points
ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? *
5 points
ગીરના જંગલને ક્યાં વર્ષથી અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું ? *
5 points
ગુજરાતમાં બુધ્દ્રનો સ્તૂપ ક્યાં આવેલો છે ? *
5 points
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? *
5 points
ભારતનો સંત્રી એટલે શું ? *
5 points
ચિકનગુનિયા સાનાથી થાય છે ? *
5 points
ક્યાં વિટામીની ખામી આંખને નુકસાન કરે છે ? *
5 points
હાઈડ્રોજનને સળગવાથી શુ બને ? *
5 points
મનુષ્યમાં ખોરાકના પાંચન ની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? *
5 points
થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? *
5 points
આગ બુઝાવમાં કયો ગેસ વપરાય છે ? *
5 points
ભારતમાં સૌથી વધુ મકાઈ ઉત્પન કરતું રાજ્ય ક્યુ ? *
5 points
લાલ કિલાંનું નિર્માણ કોને કર્યું ? *
5 points
અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર ક્યાં એકમમાં મપાય છે ? *
5 points
ખાવાના મીઠાનું રાસાયણિક નામ શુ છે ? *
5 points
ભારતના બંધારણમાં ક્યાં હોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? *
5 points
સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને શુ આપવામાં આવે છે ? *
5 points
______ શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો કહેવાય છે ? *
5 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy