JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
8. ફરરર...
ધોરણ - 3, આસપાસ
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
અહીં બાળકો માટે સામાયિક કસોટી ની તૈયારી કરી શકે તે માટે ટેસ્ટ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી શકે અને સામાયિક કસોટી અને ત્યાર બાદ જે પણ પરિક્ષા આવે તેમાં આત્મવિશ્વાસ સાથે સારા માર્ક્સ લાવી શકે.
વિદ્યાર્થી નું નામ:-
*
Your answer
વિદ્યાર્થી ની શાળા નું નામ:-
*
Your answer
પીછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ ક્રાઉં ... ક્રાઉં બોલું, રંગ મારો ચમકે છે . બોલો હું કોણ છું
*
1 point
કોયલ
કાગડો
હૉલો
ઝાડના થડને કાણું કરું, છુપાયેલા કેળાથી પેટ ભરું, આખો દિવસ ટક... ટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું . બોલો હું કોણ છું
*
1 point
સમડી
દરજીડો
લક્કડખોદ
નીચેના માંથી ઘર મા જોવા મળતું પક્ષી ક્યુ છે?
*
1 point
ચકલી
ગીધ
સમડી
પોતાની ડોક પાછળ તરફ કોણ ફેરવી શકે છે?
*
1 point
પોપટ
ચકલી
ઘુવડ
પંખી સિવાય નીચેના માંથી કોણ ઉડી શકે છે?
*
1 point
માખી
કીડી
અળસીયું
નીચેના માંથી કોણ રાત્રે જોઈ શકે છે?
*
1 point
ઘુવડ
બગલો
કબૂતર
નીચેના માંથી કોણ અલગ પડે છે?
*
1 point
ચિબરી
ઘુવડ
પોપટ
ચાંચ મારી ખુબ તીણી છે, ચાંચની સોય જ વાપરું છું , પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાઉ,બોલો હું કોણ છું?
*
1 point
કબૂતર
મોર
દરજીડો
નીચેના માંથી ક્યુ પક્ષી તમારા ફળીયા મા જોવા મળશે?
*
1 point
શાહમૃગ
કાગડો
બાજ
રંગબેરંગી પીંછા વાળું પક્ષી ક્યુ છે?
*
1 point
કાગડો
કોયલ
મોર
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report