COVID 19 VACCINE CAMP
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - ખોડાપીપર દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ - પડધરી ખાતે ૦૬/૦૯/૨૦૨૧ નાં રોજ સવારે ૦૯:૦૦ કલાકે કોવિડ ૧૯ વેક્સિન કેમ્પનું આયોજન કરેલ છે, જે વિદ્યાર્થીઓ વેક્સીન લેવા માંગતા હોય તેમણે નીચેના ફોર્મમાં પોતાની માહિતી ભરવાની રહેશે. વેકિસન લેવા આવો ત્યારે દરેક વ્યકિતએ આધારકાર્ડ/ચુંટણી કાર્ડ સાથે લઈ આવવું ફરજીયાત છે. જેની નોંધ લેવા વિનંતી.
વિદ્યાર્થીનું પૂરું નામ : (અટક, નામ, પિતાનું નામ) *
વિદ્યાર્થીનાં મોબાઈલ નંબર *
વિદ્યાર્થીનો આધારકાર્ડ નંબર *
વિદ્યાર્થીની ઉંમર *
વિદ્યાર્થીનું સરનામું *
અભ્યાસનો પ્રવાહ *
અભ્યાસનું સેમેસ્ટર *
શું તમે વેક્સીન લીધેલ છે ? *
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy