વિશ્વની ભૂગોળ By VipulNadiyadi. in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદભવતા વેગીલા પાવનોવાળા ચક્રવાતોને શુ કહે છે ? *
1 point
2. વિશ્વમાં ભારત નીચેનામાંથી કોની સૌથી વધુ નિકાસ કરે છે ? *
1 point
3. એમેઝોન નદી કેટલા કિમીની લંબાઈ ધરાવે છે ? *
1 point
4. ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદરેખા ક્યાં નામથી ઓળખાય છે ? *
1 point
5. કઠોળનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં દેશમાં થાય છે ? *
1 point
6. વિશ્વમાં સંખ્યાની દ્રષ્ટિએ ફિલ્મ ઉદ્યોગમાં પ્રથમ સ્થાને કયો દેશ આવે છે ? *
1 point
7. ખેતી પર આધારિત દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે ? *
1 point
8. વિશ્વનો ફ્લોરોસ્પોર્ નો વિશાળ જથ્થો ક્યાં વિસ્તારમાંથી મળે છે ? *
1 point
9. યુરોપિયન યુનિયન નું મુખ્યમથક ક્યાં આવેલું છે ? *
1 point
10. 15મી ઓગસ્ટ એ ભારતનો સ્વતંત્ર દિવસ છે . તે ભારત સિવાય ક્યાં દેશનો સ્વતંત્ર દિવસ છે ? *
1 point
11. વિશ્વનો એકમાત્ર ખંડ કે જ્યાંથી વિષુવવૃત , કર્કવૃત અને મકરવૃત્ત પસાર થાય છે તે કયો છે ? *
1 point
12. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ ભારતે કયા વર્ષમાં ભુતાન દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતા ની સંધી કરી ? *
1 point
13. ફિડેલ કાસ્ટ્રો કયા દેશના રાષ્ટ્રપ્રમુખ તરીકે લાંબા સમય સુધી રહ્યા? *
1 point
14. ભૂગોળ ઈબ્નબતુતા ને કયા વિસ્તાર સાથે સંબંધ છે ? *
1 point
15. વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ સ્પેસશીપ ' કોઅનોટોરી-8 ' ક્યા દેશ દ્વારા મૂકવામાં આવી ? *
1 point
16. સૌથી મોટો અને લાંબો હિન્દૂ તહેવાર બડા દશાઈન કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો ? *
1 point
17. રીંગગીટ કયા દેશનું ચલણ છે ? *
1 point
18. મલેશિયા નું ચલણી નાણું જણાવો. *
1 point
19. પૃથ્વીનો દક્ષીણ ધ્રુવ નીચેનામાંથી કયા નામે ઓળખાય છે ? *
1 point
20. દક્ષિણ અમેરિકામાં જોવા મળતું 'લામા' નામનું પ્રાણી કયા વર્ગનું પાલતુ પ્રાણી છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy