NMMS EXAM SS TEST-6
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google to save your progress. Learn more
આપનું પૂરું નામ *
શાળાનું નામ *
તાલુકો *
જિલ્લો *
આપ કોણ છો? *
1. ભરૂચનું પૌરાણિક નામ શું છે ?   *
2 points
2. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો ?   *
2 points
3. ઈલ્તુત્મિશે રાજધાની લાહોરથી સ્થળાંતર ક્યાં કરી ?   *
2 points
4. દિલ્લી સલ્તનતના ‘ચેહલગાન’ (ચારગાન) ની સ્થાપના કોણે કરી હતી ?   *
2 points
5. સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પધ્ધતિની શરૂઆત કોણે કરી ?   *
2 points
6. ભારતની મુલાકાતે આવનાર ઈબ્નબતુતા ક્યાંનો મુસાફર હતો ?   *
2 points
7. બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે કયું યુધ્ધ થયું હતું ? *
2 points
8. કયા શાસકનાં સમયમાં ટપાલ-વ્યવ્સ્થા અસ્તિત્વમાં આવી હતી ? *
2 points
9. ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ ક્યાં આવેલી છે ? – *
2 points
10. લોદીવંશનો અંતિમ બાદશાહ કોણ હતો ?   *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy