SCHOOL INSPECTOR -7 ક્વિઝ
Sign in to Google to save your progress. Learn more
નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
NEP 2020 મુજબ, વર્તમાન 10+2 શૈક્ષણિક મોડેલને નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલીના આધારે વિભાજિત કરવામાં આવ્યું  છે. તે નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલી કઈ છે? *
1 point
.જૂન 2017 માં નવ રચિત NEP 2020 ના ચેરમેન નીચેનામાંથી કોણ હતા? *
1 point
નવી શિક્ષણ નીતિ કેટલા વર્ષો પછી બદલાઈ? *
1 point
 નવી શિક્ષણ નીતિ હેઠળ કયો કોર્સ નાબૂદ કરવામાં આવ્યો છે? *
1 point
NEP 2020 કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને બદલે છે ? *
1 point
NEP 2020 અંતર્ગત કેટલા વર્ષનાં વય જૂથના બાળકોને RTE 2009 માં સમાવેલ છે ? *
1 point
ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કયા વર્ષે થઇ હતી ? *
1 point
ભારતમા  અત્યાર સુધીમા  આ  કેટલામી  શિક્ષણ નીતિ  છે? *
1 point
NAS નું પૂરું નામ શું છે ? *
1 point
સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કુલ કેટલી પ્રાથમિક શાળાઓને અપગ્રેડ કરાશે ? *
1 point
SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરાશે ? *
1 point
PISA પરીક્ષા આગામી કયા વર્ષમાં યોજાનાર છે ? *
1 point
PISA નું ફૂલ ફોર્મ શું છે ? *
1 point
સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કોના આર્થિક સપોર્ટથી કાર્યરત થશે ? *
1 point
સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત બાળકોમા કેટલા % અધ્યયન નિષ્પતિઓમા સફળતા પ્રપ્ત કરવાનુ લક્ષ છે?? *
1 point
શાળા,શિક્ષકો માટે  "Whatsapp' ગ્રુપ  ::-http://bit.ly/3GAKa7p 

" Telegram" ::-https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy