`PSE: પર્યાવરણ કસોટી - 07 સામાન્ય જ્ઞાન
PSE  પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
 વિદ્યાર્થીનું નામ :- *
શાળાનું નામ :- *
જિલ્લો :- *
વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન મા સમાનતા રહેશે... ( વિજ્ઞાન, પર્યાવરણ,સામાન્યજ્ઞાન)
અમદાવાદ થી મુંબઈ જતા  ગુજરાત ના કયા જિલ્લા માંથી પસાર ના થવું પડે? *
1 point
પશ્વી ના શાલ કોના વાળમાંથી બનાવવામાં આવે છે? *
1 point
ગુજરાત મા કુલ કેટલા જિલ્લા છે? *
1 point
ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિમિ લાંબો છે? *
1 point
ગુજરાત રાજ્ય માંથી ક્યુ વૃત પસાર થાય છે? *
1 point
નીચેનામાંથી કચ્છનું જોવાલાયક સ્થળ ક્યુ નથી? *
1 point
ગુજરાત નો વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો કયો છે? *
1 point
ગુજરાત ના કેટલા જિલ્લાને દરિયાઈ સીમા મળે છે? *
1 point
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? *
1 point
નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લા માંથી કર્ક વૃત પસાર થતું નથી? *
1 point
જોડાવ અમારા PSE-NMMS-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy