PSE: ભાષા કસોટી - 02
PSE  પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
 વિદ્યાર્થીનું નામ :- *
શાળાનું નામ :- *
જિલ્લો :- *
ભાષા ની તૈયારી માટેના પ્રશ્નો
નદી કે સમુદ્ર વચ્ચે આવેલો જમીન ભાગ-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો *
1 point
 સિક્કો સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી-શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો *
1 point
ઘોડાને બાંધવાની જગ્યા- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો *
1 point
જરી બુટ્ટીના વણાટનું એક કાપડ- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો *
1 point
સાપનો રહેઠાણ -શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો *
1 point
કેમ મૂંગા થઈ ગયા? - માં કયું વિરામચિન્હ વપરાયું છે *
1 point
તો તો બહુ બહાદુર! સસલી જોઈને ભાગ્યો! - માં કયું વિરામચિન્હ વપરાયું છે *
1 point
નીચેનામાંથી કયું વાક્ય ઉદગાર ચિન્હ ની દ્રષ્ટિ એ સાચું છે? *
1 point
નીચેનામાંથી સાચુ વાક્ય ઓળખાવો *
1 point
હું રમવા માટે મેદાન માં ગયો હતો.- વાક્યમાં સર્વનામ ઓળખાવો *
1 point
જોડાવ અમારા PSE-NMMS-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy