Admission Form
પ્રભાવતી ભરતકુમાર પટેલ સેક. એન્ડ હા.સેક.સ્કુલ, સર્વ વિધાયલ કેમ્પસ કડી.
Sign in to Google to save your progress. Learn more
પ્રભાવતી ભરતકુમાર પટેલ સેક. એન્ડ હા.સેક.સ્કુલ, કડી
ધોરણ-૯ પ્રવેશ ફોર્મ ( તમામ માહિતી અંગ્રેજી કેપિટલ અક્ષરમાં જ ભરવી) આદરણીય વાલીશ્રી અને વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનના પરિણામે  નવા વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ -૯ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં  આવેલ છે. વિદ્યાર્થીમિત્રો, ધોરણ - ૯ માં પ્રભાવતી ભરતકુમાર પટેલ સેક. એન્ડ હા.સેક.સ્કુલ, કડીમાં પ્રવેશ લેવા માટે નીચેની  લિંક ઉપર ક્લિક કરી તમામ માહિતી ભરી SUBMIT કરવાથી તમારું  REGISTRATION કરી શકાશે.
 
જેથી તમારો સંપર્ક કરી તમારું Admission Confirm  કરી શકાય. શાળામાંથી તમારા મોબાઈલ ઉપર Admission Confirm  નો મેસેજ આવ્યા બાદ જ તમારું Admission  મળેલ છે તેમ માનવું. વધારે માહિતી માટે નીચેના મોબાઈલ  ઉપર સંપર્ક કરવો.

(૧ ) ચંદ્રેશભાઈ પટેલ-આચાર્યશ્રી    :  ૯૯૭૯૧૨૯૧૬૩                                                 (૨) રાજેન્દ્રભાઈ પટેલ – શિક્ષકશ્રી  : ૯૬૨૪૬૫૯૯૮૭  
(૩)  વિષ્ણુભાઈ રબારી – શિક્ષકશ્રી :  ૮૪૦૧૪૬૧૧૪૯                                                 (૪) ભદ્રેશભાઈ પટેલ - શિક્ષકશ્રી     :  ૯૭૧૨૨૪૭૪૭૦
વિદ્યાર્થીની અટક (તમામ માહિતી અંગ્રજી કેપિટલ માં જ ભરવી) *
વિદ્યાર્થીનું નામ *
પિતાનું નામ *
સરનામું (મકાન નં,સોસાયટીનું નામ,વિસ્તાર,શહેરનું નામ લખવું) *
વાલીનો મોબાઈલ નંબર *
વિદ્યાર્થીએ ધોરણ -૮ જે શાળામાં અભ્યાસ કર્યો હોય તે શાળાનું નામ પસંદ કરો (અન્ય શાળા હોય તો શાળાનું નામ લખવું) *
વિદ્યાર્થીના આધારકાર્ડ નંબર (અંગ્રેજી અંકમાં લખો.)
ધોરણ -૮ પ્રથમ પરીક્ષાનું પરિણામ (મુખ્ય સાત વિષયના) *
હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માગો છો ? *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy