ગુજરાતનો ઇતિહાસ ટેસ્ટ - 01
Sign in to Google to save your progress. Learn more
નામ *
ગામનું નામ / શહેરનું નામ
*
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામ શાળા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળા (1908) ની સ્થાપના છોટુભાઈ પુરાણી અને તેમના સાક્ષીઓએ કોની પ્રેરણાથી કરી હતી ?
*
1 point
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ કયાં આવેલો છે?
*
1 point
સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા?
*
1 point
ગિરનારનો શિલાલેખ સમયનો છે?
*
1 point
બાપ્સ (BAPS) નું પ્રથમ મંદિર કયાં આવેલ છે ?
*
1 point
દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ?
*
1 point
ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ
*
1 point
ગાંધીજીએ અનુવાદ કરેલા "અન ટુ ધિ લાસ્ટ" પુસ્તકના લેખક કોણ હતાં ?
*
1 point
આયના મહેલ કયા આવેલો છે?
*
1 point
હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલા છે?
*
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy