Class 5 : સૌની આસપાસ
Created by BRC BHAVAN NADIAD and Kaivalya Education Foundation
આપેલી સૂચના અનુસાર પ્રશ્નોના જવાબ આપો.
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ: *
શાળા નું નામ: *
શાળા નો પ્રકાર *
તાલુકો: *
1. જે બીજની બે સરખી ફાળ થતી હોય તેવા બીજને કેવા બીજ કહે છે ? *
1 point
2. નીચેના પૈકી કયુ એકદળ બીજ નથી ? *
1 point
3. જમીન પર રહેનારા પ્રાણીને શું કહેવાય ? *
1 point
4. પર્યાવરણના જતન માટે નીચેની કઇ બાબત સારી ગણાય ? *
1 point
5. આપણે કેવા કપડા પહેરવા જોઇએ ? *
1 point
6. ગુજરાતનો સૌથી મોટો જીલ્લો કયો ? *
1 point
7. પક્ષીઓને દાણા નાખવા માટે શું બાંધવામાં આવે છે ? *
1 point
8. કયા જીલ્લામાં સાગનુ ઇમારતી લાકડું મળે છે ? *
1 point
9. ગામમાં આવેલી પ્રા. શાળા કઇ મિલકત કહેવાય ? *
1 point
10. નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે ? *
1 point
11. ઘણા તાલુકા ભેગા મળીને શું બને છે ?
1 point
Clear selection
12. જામનગર જીલ્લામાં કયો ટાપુ આવેલો છે ? *
1 point
13. કઇ વનસ્પતિ ઔષધિ તરીકે ઉપયોગી છે ?
1 point
Clear selection
14. કયા પક્ષીને કુદરતના સફાઇ કામદારો કહેવામાં આવે છે ? *
1 point
15. પ્રાણીઓ અને પક્ષીઓ નિર્ભય બની હરી ફરી શકે એવા રક્ષણ સંવર્ધન આરક્ષિત પ્રદેશને શું કહેવાય ? *
1 point
16. ન્યાયાલયમાં આપણી ફરીયાદ સાંભળી એનુ નિવારણ કરી ન્યાય આપે છે ? *
1 point
17. પ્રજાસત્તાકદિન કયા દિવસે ઉજવવામાં આવે છે ? *
1 point
18. એશિયામાં સિંહોનું મોટુ અભ્યારણ્ય કયાં આવેલુ છે ? *
1 point
19. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? *
1 point
20. હેન્‍ડ વોશીંગ ડે કઇ તારીખે ઉજવવામાં આવે છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy