ગુજરાત નૉલેઝ કવિઝPart 13
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા શાળા.તા જિ ખેડા
નામ લખી ધોરણ કે અન્ય  પસંદ કરી  સાચા વિકલ્પને પસંદ કરો.
Sign in to Google to save your progress. Learn more
નામ
ધોરણ *
(1) ડાકોરનું રણછોડરાયનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(2) દ્વારકાધીશનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(3) સરખેજના રોજા ગુજરાતના કયા શહેરમાં આવેલા છે ? *
1 point
(4) મહાત્મા મંદિર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? *
1 point
(5) ગુજરાતનું સૌથી મોટું શહેર જણાવો. *
1 point
(6) ગુજરાતમાં આવેલું દુનિયાનું સૌ પ્રથમ બંદર જણાવો. *
1 point
(7) ગુજરાતના કયા નેતાએ ભારતના રજવાડાઓને એક  કરવાનું બીડું ઝડપ્યું હતું? *
1 point
(8) ગુજરાત રાજ્યનું નામ શેના પરથી પડ્યું છે? *
1 point
(9) અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? *
1 point
(10) ગુજરાતમાં કયા વર્ષે વિનાશક ભૂકંપ આવ્યો હતો? *
1 point
(11) ગુજરાતમાં કચ્છમાં કેટલા રણ આવેલા છે? *
1 point
(12) ગુજરાતના ઉત્તર ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે? *
1 point
(13) ગિરનાર પર્વત કઈ પર્વતમાળા નો હિસ્સો છે?
1 point
Clear selection
(14) કઈ પર્વતમાળા બૌદ્ધ  ગુફાઓ તરીકે જાણીતી છે? *
1 point
(15) ગુજરાતના કયા શહેરનું મેટ્રોપોલિટીન સીટી માં સમાવેશ થાય છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy