JNV: સંખ્યા જ્ઞાન 1.4
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
www.eshalasetu.com
Sign in to Google to save your progress. Learn more
કોઈ પણ સંખ્યા ને નજીક મા ફેરવવા માટે જો તેનો અંક 1 થી 4 ની વચ્ચે નો હોય તો નાની સંખ્યા લખાય અને જો 5 થી 9 ની વચ્ચે નો હોય તો મોટી સંખ્યા લખાય..  564 ને નજીક ના દશક મા - માત્ર એકમ નો વિચાર કરવો. એકમ 4 છે એટલે નાની સંખ્યા - 60 આવે (મોટી સંખ્યા (70) નહીં આવે. 564 ને નજીક ના સો મા ફેરવવા 64 નો વિચાર કરવો.  6 નો વિચાર કરવો. 6 હોવાથી 5+1=6 થાય અને જવાબ600
થોડી માહિતી, વાંચજો ( કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન જરૂરી)
* એક અંકની સંખ્યા - 0 થી 9 (10
*બે અંક ની સંખ્યા -10 થી 99 (90
*ત્રણ અંક ની સંખ્યા -100 થી 999 (900
*ચાર અંક ની સંખ્યા -1,000 થી 9,999 (9,000
*પાંચ અંક ની સંખ્યા - 10,000 થી 99,999 ( 90,000
*છ અંક ની સંખ્યા - 1,00,000 થી 9,99,999 (9,00,000
*સાત અંક ની સંખ્યા - 10,00,000 થી 99,99,999 (90,00,000
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
76 હજાર +4સો+5દશક+8એકમ= *
1 point
એક થી પાંચ અંકની સંખ્યા માં પાંચ (૫) અંક જ વચ્ચેના સ્થાન પર હોય તો તેની સ્થાન કિંમત કેટલી થાય? *
1 point
76હજાર+4સો +3દશક+8 એકમ= *
1 point
દાર્શનિક કિંમત અને સ્થાનીય મૂલ્ય નો તફાવત શૂન્ય થાય તો તે સંખ્યા નું સ્થાન જણાવો? *
1 point
સાત અંકની સૌથી મોટી સંખ્યા જણાવો? *
1 point
છ અંક ની કુલ કેટલી સંખ્યા છે? *
1 point
સ્થાન કિંમત  8500000, 7000, 30,5 ના આધારે બનતી સંખ્યા જણાવો? *
1 point
654 અને 456 સંખ્યામાં ક્યાં સમાન અંકની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત ઓછો છે? *
1 point
પાંચ અંક ની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા નો સરવાળો કેટલો થાય? *
1 point
નવ અંકની સંખ્યા માં નવ (૯) અંક જ વચ્ચેના સ્થાન પર હોય તો તેની સ્થાન કિંમત કેટલી હોય? *
1 point
પાંચ અંકની સૌથી મોટી સંખ્યા અને છ અંકની સૌથી નાની સંખ્યા વચ્ચે નો તફાવત કેટલો થાય? *
1 point
30000+400+20+8= *
1 point
82 ને નજીક ના દશક મા લખો? *
1 point
467 ને નજીક ના દશક મા લખો? *
1 point
500×800=
1 point
Clear selection
જોડાવ અમારા JNV-PSE પરીક્ષાની તૈયારી માટેના " WHATSAPP" ગ્રૂપ  મા
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy