Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu શૈક્ષણીક વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 15
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
આપણે ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખીએ છીએ , પરંતુ વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે . વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા મોટાભાગે પર્ણો દ્વારા થાય છે . આથી પર્ણ એ વનસ્પતિનું રસોડું ગણાય છે . લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે . આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ ” કહે છે . વનસ્પતિનાં પર્ણમાં રહેલાં હરિતકણો , મૂળે ચૂસેલા પાણી અને વાતાવરણમાંના કાર્બનડાયૉક્સાઈડ વાયુનો ઉપયોગ કરી શર્કરાસ્વરૂપે ખોરાક બનાવે છે . આ ક્રિયાને અંતે ઑક્સિજન વાયુ મુક્ત થાય છે .
ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખવો પડે છે તેને *
1 point
વનસ્પતિ નો ખોરાક કોણ તૈયાર કરે છે *
1 point
પ્રકાશ સંશ્લેષણ એટલે શું *
1 point
નીચેનામાંથી કઈ બાબત ખોરાક બનાવવા માટે જવાબદાર નથી *
1 point
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ને અંતે કયો વાયુ છૂટો થાય છે *
1 point
ફકરો 2
હૃદય એ એક પ્રકારનો સ્નાયુ છે કે જે પંપ તરીકે કાર્ય કરે છે . તે નિરંતર કાર્ય કરે છે . તેનું કાર્ય લોહી દ્વારા પ્રાણવાયુ પહોંચાડવાનું છે . શરીરના બધા કોષોને પ્રાણવાયુની સતત જરૂર પડે છે . તેમાં મગજને તો ખાસ પ્રાણવાયુની જરૂર પડે છે . પ્રાણવાયુના પુરવઠા વગર મગજના કોષો પાંચ જ મિનિટ જીવી શકે છે અને શરીર મૃત્યુ પામે છે .
નીચેનામાંથી ક્યુ કથન હદય માટે સાચું નથી *
1 point
કોઈ વ્યક્તિના હૃદયના કાર્યમાં થોડાક સમય માટે વિક્ષેપ પડે તો શું થાય *
1 point
આ પ્રક્રિયામાં નિરંતર શબ્દ નો અર્થ શું થાય છે *
1 point
શરીરનો કયો અતી મહત્વનો ભાગ છે કે જેને હૃદય લોહી પહોંચાડે છે *
1 point
આખા શરીરને લોહી પહોંચાડવા સિવાય હૃદયનો બીજું કાર્ય *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy