NMMS scince ટેસ્ટ - 01
વિધ્યાર્થીઓએ નીચેના બે વિડિયો જોયા બાદ જ આ ટેસ્ટ આપવી . 
video 1 વિજ્ઞાન MCQ 001 to 050
 NMMS SAT PART-01 MCQ 1 TO 50 - YouTube
vdieo 2 વિજ્ઞાન MCQ 051 to 100
Sign in to Google to save your progress. Learn more
આપનું નામ(અંગ્રેજીમાં લખવું અને પિતાનું નામ કે અટક લખવી નહીં) *
શાળાનું નામ (અંગ્રેજીમાં લખવું) *
શાળા નંબર(જોય હોય તો લખવું  નહીં તો 0 લખવું) *
આપની શાળાનાં જિલ્લાનું નામ *
(1) વનસ્પતિ ખોરાક માટેનું કારખાનું કયાં અંગને ગણવામાં આવે છે? *
2 points
(2) પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ મુખ્યત્વે કોનું સંશ્લેષણ કરે છે? *
2 points
(3) ........... પછી જમીનમાં નાઈટ્રોજનની ઉણપ સર્જાય છે? *
2 points
 (4) યકૃત શરીરના ઉદરમાં કઈ બાજુએ આવેલું હોય છે? *
2 points
(5) સફરજનના ટુકડાને બચકું ભરવા માટે ક્યાં દાંતનો ઉપયોગ થાય છે? *
2 points
(6) સ્ટાર્ચનું સરળ શર્કરામાં રુપાતંરણ કરવાનું કાર્ય કોણ કરે છે? *
2 points
(7) દરેક વ્યતિએ બ્રશ કે દાંતણ દિવસમાં ઓછામાં ઓછા કેટલા વખત કરવું જોઈએ? *
2 points
(8) કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? *
2 points
(9) રેશમનો કીડો ઈયળ બીજા કયા નામે ઓળખાય છે? *
2 points
(10) ઉનના રેસા શાના બનેલા છે? *
2 points
(11) તિબેટ અને લદ્દાખ જેવા પ્રદેશોમાં કયા પ્રાણીનું ઉન પ્રચલિત છે? *
2 points
(12) મુગા એ શાની જાત છે? *
2 points
(13) ધાતુના ઘનપદાર્થમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસારણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? *
2 points
(14) થરમૉમિટરમાં કઈ પ્રવાહી ધાતુ ભરેલી હોય છે? *
2 points
(15) 98.6° F  = _____° C *
2 points
(16) તટસ્થિકરણ પ્રક્રિયાને અંતે શું બને છે? *
2 points
(17) વિનેગાર ( સરકો)નો સ્વાદ કેવો હોય છે? *
2 points
(18) નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? *
2 points
(19) નીચેનામાંથી કયો રસાયણિક ફેરફાર છે? *
2 points
(20) મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે? *
2 points
વિધ્યાર્થી મિત્રો - NMMS online કોર્ષ કરવા નીચે મુજબની લિન્કનો ઉપયોગ કરી શકશો (સબમિટ કર્યા બાદ view score જોતી વખતે) *
0 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report