25 SPECIAL TEST SERIES ONLINE
ગુજરાતની ભૂગોળ
Sign in to Google to save your progress. Learn more
Untitled Question
Captionless Image
ઈ - મેઈલ *
નામ *
જિલ્લો *
અમદાવાદ જીલ્લા નું પ્રાચીન નામ શું હતું? *
1 point
વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જીલ્લો કયો છે? *
1 point
હ્યદયકુંજએ કોના નિવાસસ્થાનનું નામ છે? *
1 point
ભારત નું સૌ પ્રથમ પેટ્રો કેમિકલ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ કોર્પોરેશન ક્યા સ્થપાયું હતું ? *
1 point
ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ કયા જીલ્લામાં છે? *
1 point
ગુજરાતના ક્યા પ્રદેશને હરિયાળો બગીચો કહેવામાં આવે છે? *
1 point
સુનીતા વિલીઅમ્સનું જન્મસ્થાન કયું છે? *
1 point
કઈ નદી પર દેશનો સૌ પ્રથમ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે? *
1 point
એક હજાર બારી વાળો મહેલ ક્યા આવેલો છે? *
1 point
ગુજરાતનું પ્રથમ વાઈ -ફાઈ ગામ કયું છે? *
1 point
વિક્ટોરિયા ક્લોક ટાવર ગુજરાતમાં ક્યા આવેલો છે? *
1 point
જમશેદજી તાતાનું જન્મ સ્થાન કયું છે? *
1 point
ગુજરાત નું એક માત્ર ગિરિમથક ક્યા આવેલું છે? *
1 point
ઢાઢર અને નર્મદા નદી વચ્ચેના પ્રદેશને શું કહે છે? *
1 point
બેટ દ્વારકા થી શંખોદ્વાર બેટ સુધી નો વિસ્તાર કયા નામ થી ઓળખાય છે? *
1 point
અલીયા બેટ ક્યા જીલ્લામાં આવેલો છે? *
1 point
ચુનાના પથ્થર અન ઉત્પાદનમાં ગુજરાત ક્યા ક્રમે છે? *
1 point
ગુજરાતમાં અંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું આયોજન ક્યા માસ માં થાય છે? *
1 point
અમદાવાદના પ્રથમ મેયર કોણ હતાં? *
1 point
ભારતનું માંચેસ્ટર ક્યા શહેરને  કહેવાતું હતું? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy