ધોરણ-૫  ગણિત,ભાગ અને પૂર્ણ
ક્વીઝ બનાવનાર-વિજય પ્રજાપતિ ,ફોરણા શાળા
Sign in to Google to save your progress. Learn more
10 રૂપિયા એ  20 રૂપિયાનો કેટલામો ભાગ છે? *
2 points
તમારું નામ લખો *
1 કલાક બાર=60 મિનીટ છે તો પા કલાક એટલે............. *
2 points
શાળાનું નામ *
કાકડીનો ભાવ એક કિલોગ્રામ બરાબર 16 રૂપિયા તો અડધો કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા થાય *
2 points
દુધીનો ભાવ 1 કિગ્રા=12 રૂપિયા છે તો 2 1/2 કિગ્રા ...........રૂપિયા *
2 points
સાબરમતી એક્સપ્રેસ વડોદરા સ્ટેશને દરરોજ 6:00 કલાકે આવે છે.આજે 1/2 કલાક મોડી છે તો કેટલા કલાકે પહોચશે. *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy