દેશ ભક્તિ ઓનલાઇન ક્વિઝ
for more visit bhattalpesh.com




Sign in to Google to save your progress. Learn more
Email *
શ્રી એન. એલ. પટેલ મા. અને ઉ. મા. શાળા, શ્રી એમ. એન. પટેલ પ્રાથમિક શાળા, સિહોલ, તા. પેટલાદ, જિ. આણંદ
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કુલ ગુણ-25                                                                                    સમય-20 મિનિટ


Name   *
District *
0 points
Mobile Number *
0 points
1.“બ્રિટિશ ઇસ્ટ ઇન્ડીયા કંપની” ક્યારે સ્થપાઇ?
1 point
Captionless Image
Clear selection
2. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી?
1 point
Clear selection
3. અંગ્રેજોની કઇ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું?
1 point
Clear selection
4. ભારતની આર્થિક સમૃદ્ધિ કઇ સદી સુધી સંગીન રહી હતી?
1 point
Clear selection
5. કયા ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધત્તિ અમલમાં મૂકી?
1 point
Clear selection
6. ભારતમાં અંગ્રેજી શિક્ષણની પદ્ધત્તિની શરૂઆત કોણે કરી?
1 point
Clear selection
7. સૌપ્રથમ કયા સ્થળની પલટને ઍન્ફિલ્ડ રાઇફલો સ્વીકારવાનો ઇન્કાર કર્યો?
1 point
Clear selection
8. ઇ.સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતા કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો?  
1 point
Clear selection
9. ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રથમ શહિદ ............. હતો.
1 point
Clear selection
10.  અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી?
1 point
Clear selection
11. કઇ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી?
1 point
Clear selection
12. ”ભાગલા પાડો અને રાજ કરો” એ નીતિ કોણે અમલમાં મૂકી?
1 point
Clear selection
13. બંકિમચંદ્રનું કયું ગીત બંગભંગના આંદોલનનો નારો બન્યું?
1 point
Captionless Image
Clear selection
14.બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો?
1 point
Clear selection
15. જહાલવાદ એટલે શું?
1 point
Clear selection
16. “સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.” આ મંત્ર કોણે આપ્યો હતો?
1 point
Clear selection
17. નીચેના પૈકી કોણ ˈશેર-એ-પંજાબˈ તરીકે જાણીતા બન્યા હતા?
1 point
Clear selection
18. સુભાષચંદ્ર બોઝે કયો પક્ષ સ્થાપ્યો?
1 point
Captionless Image
Clear selection
19. 'આઝાદ હિંદ ફોઝ'ની રચના કોણે કરી હતી?
1 point
Clear selection
20. કયા ક્રાંતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઇશ નહી.'
1 point
Clear selection
21. કયા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર માર્યો હતો?
1 point
Clear selection
22. ભારતદેશ ક્યારે આઝાદ થયો?
1 point
Clear selection
23. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં કેટલાં દેશી રાજ્યો હતાં?
1 point
Clear selection
24. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નીમવામાં આવ્યા?
1 point
Clear selection
25.હાલ ભારતના રાજ્યો .......... અને કેન્દ્રશાસિત પ્રદેશો ....... છે.
1 point
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy