JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS EXAM SS TEST-18
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
આપનું પૂરું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકો
*
Your answer
જિલ્લો
*
Your answer
આપ કોણ છો ?
*
વિદ્યાર્થી
શિક્ષક
અન્ય
1. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
*
2 points
ઈ.સ. 1511માં
ઈ.સ. 1311માં
ઈ.સ. 1411માં
ઈ.સ. 1211માં
2. અડાલજની વાવ કોણે બંધાવેલી હતી ?
*
2 points
રાણી રૂડાદેવીએ
રાણી મીનળદેવીએ
રાણી ઉદયમતિએ
રાણી પદ્માવતીએ
3. કાંકરિયા તળાવને બીજું શું કહે છે ?
*
2 points
ગિરિ-કુતુબ
હોજે–કુતુબ
કુતુબ-એ-હોજ
કુતુબ-હોજ
4. સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે ?
*
2 points
વડનગર
અમદાવાદ
પાટણ
ધોળકા
5. કાંકરિયા તળાવની મધ્યમાં આવેલ બગીચાને કયા નામે ઓળખવામાં આવે છે ?
*
2 points
નગીનાવાડી
કુતુબવાડી
હોજે-કુતુબ
કુતુબબાગ
6. સૌથી વધુ મંદિર ક્યાં આવેલાં છે ?
*
2 points
પાલિતાણા
અંબાજી
પાવાગઢ
ગિરનાર
7. નીચેનામાંથી કયું એક જૈનોનું મહાન તીર્થ ધામ નથી ?
*
2 points
પાલિતાણા
પાવાપુરી
સમેત શિખર
ઉદવાડા
8. ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો ક્યાં આવેલો છે ?
*
2 points
મહેસાણા પાસે
રાજકોટ પાસે
પોરબંદર પાસે
જામનગર પાસે
9. કોના સમયથી છબીચિત્રોની શરૂઆત થઈ ?
*
2 points
બાબર
અકબર
હુમાયુ
શાહજહાં
10. કવાલીની શોધ કોણે કરી ?
*
2 points
અબુલફઝલે
અમીર-ખુશરોએ
તાનસેને
ટોડરમલે
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms