નીડ બેઝ, રીસર્ચ બેઝ તથા લેબ એરીયા આધારિત તાલીમ/ કાર્યક્રમો
ડાયટ, ગાંધીનગરના વર્ષઃ- 2024-25ના Annual Work Planમાં નીડ બેઝ, રીસર્ચ બેઝ તથા લેબ એરીયા આધારિત તાલીમ/ કાર્યક્રમોનો સમાવેશ કરવાનો થાય છે. આ હેતુથી તાલુકા કક્ષાએથી નીચે જણાવેલ ગુગલ ફોર્મમાં શિક્ષણ નિરીક્ષકશ્રી, ટીપીઇઓશ્રી, કેળવણી નિરીક્ષકશ્રી, SVS કન્વીનરશ્રી, બીઆરસી કો.ઓ., QEM કો.ઓ , સીઆરસી કો.ઓ, બીઆરપી, પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકોના પ્રતિચારો આવકાર્ય છે.
દરેક પ્રશ્ન ફરજિયાત છે. જેમાં જવાબ ન આપવાનો હોય તેમાં [-] કરવું.