NMMS ગણિત ટેસ્ટ 02
NMMS પરીક્ષા તૈયારી

www.2108edu.com
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
20 મિલિયન એટલે કેટલા લાખ થાય? *
1 point
40 ને રોમન અંકમાં કઇ રીતે લખાય? *
1 point
75,842 નું દસ હજાર નાંં આધારે આસન્નમુલ્ય જણાવો. *
1 point
75,256 સંખ્યાનું વિસ્તરણ કરતા 7 ની કિંંમત શુ થાય? *
1 point
સામાન્ય નિયમ વાપરી 799 + 930 નો અંદાજીત સરવાળો કેટલો  થાય? *
1 point
5,6,7,3,2 અંકોનો એક વાર ઉપયોગ કરી બનતી સૌથી મોટી સંખ્યા કઇ હોય? *
1 point
1 ગ્રામ એટલે કેટલા મિલિગ્રામ? *
1 point
999 ની અનુગામી અને પુરુગામી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? *
1 point
10 x ( 6 + 7 ) = 10 x 6 + .....  x 7 *
1 point
10 ડોટ્સ દ્વારા શું દર્શાવી શકાય? *
1 point
ભાગાકાર એ કોની વ્યસ્ત પ્રક્રીયા છે? *
1 point
નીચે પૈકી કઇ સંખ્યા સંખ્યારેખા પર -5 ની ડાબી બાજુ આવે? *
1 point
1 મિલિયન એટલે કેટલા લાખ? *
1 point
2456 માં 5ની દાર્શનિક કિમત અને સ્થાન કિમતનો તફાવત કેટલો થાય? *
1 point
સૌથી નાની વિભાજ્ય પુર્ણ સંખ્યા કઇ છે? *
1 point
જોડાવ અમારા NTSE-NMMS-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy