JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
philosophical and Sociological Foundation of Education Unit 2 - Quiz 2
Sign in to Google
to save your progress.
Learn more
તત્વજ્ઞાનનો જન્મ આશ્ચર્ય, કુતુહલ અથવા જિજ્ઞાસામાંથી થયો છે , આ વ્યાખ્યા કોની છે ?
1 point
એરિસ્ટોટલ
પ્લેટો
રસેલ
દેકાર્ત
Clear selection
કેળવણીએ તત્વજ્ઞાનનું ______ પાસું છે .
1 point
ક્રિયાત્મક
ગતિશીલ
આધ્યાત્મિક
દાર્શનિક
Clear selection
તત્વજ્ઞાન શિક્ષણના વિભિન્ન કેટલા અંગો પર વ્યાપક અસર ધરાવે છે ?
1 point
8
5
6
4
Clear selection
આદર્શવાદીઓ કેવી શિસ્ત પર ભાર આપે છે ?
1 point
આંતરિક
આત્મસંયમ
દમનવાદી
A-B બંને
Clear selection
જે-તે રાષ્ટ્રની કે સમાજની સંસ્કૃતિ , આકાંક્ષાઓ અને અભિલાષાઓ ને કોણ વાચા આપે છે ?
1 point
પાઠ્યપુસ્તક
તત્વજ્ઞાન
વિજ્ઞાન
દર્શન-શાસ્ત્ર
Clear selection
બાળકોના સમાજિકીકરણ પર કઈ વિચારધારા ભાર આપે છે ?
1 point
આદર્શવાદ
યથાર્થવાદ
વ્યવહારવાદ
પ્રકૃતિવાદ
Clear selection
વ્યવહારવાદ ને બીજા ક્યાં નામથી ઓળખાય છે?
1 point
પ્રયોજનવાદ
ઉપકરણવાદ
પ્રયોગવાદ
આપેલ તમામ
Clear selection
વ્યવહારવાદ આપણને અર્થ ,સત્ય,જ્ઞાન,અને ____નો સિદ્ધાંત આપે છે?
1 point
વાસ્તવિકતા
ક્ષમાં
આદર્શો
મૂલ્યો
Clear selection
શિક્ષણ એક પ્રયોગશાળા છે , જેમાં દર્શનિકોના આદર્શો સાકાર બને છે , અને તેમની ચકાસણી થઈ શકે છે આ કઈ વિચારધારા કહે છે ?
1 point
પ્રકૃતિવાદ
આદર્શવાદ
વ્યવહારવાદ
યથાર્થવાદ
Clear selection
ઇન્દ્રિયો જ્ઞાનના – કઈ વિચારધારાની વિશેષતા છે ?
1 point
પ્રકૃતિવાદ
આદર્શવાદ
વ્યવહારવાદ
યથાર્થવાદ
Clear selection
શિક્ષણનો હેતુ માનવના વ્યક્તિત્વનો સ્વતંત્રરૂપે વિકાસ કરવાનો છે – આ વાક્ય ક્યાં ચિંતકનું છે ?
1 point
રૂસોં
બર્નાડ
નન
નવ-લેમાર્કવાદી
Clear selection
સભ્યતા કલ્યાણ ને શિક્ષણનો ઉદ્રશે ક્યાં દેશે ગણાવ્યો છે?
1 point
ગ્રીસ
ઈંગ્લેન્ડ
અમેરિકા
જર્મની
Clear selection
સમયાનુસાર પરીવર્તન પામતા જીવન દર્શનરૂરા જીવનને કોણ દિશા આપેછે ?
1 point
તત્વજ્ઞાન
કેળવણી
મૂલ્યો
આદર્શો
Clear selection
હોવું જોઈએ કે થવું જોઈએ ” તેવા આદર્શો પર કોણ ભાર આપે છે ?
1 point
કેળવણી
તત્વજ્ઞાન
આદર્શો
મૂલ્યો
Clear selection
પ્લેટોના સુપ્રસિદ્ધ પુસ્તકનું નામ શું હતું?
1 point
સ્ટેટ્સમેન
ધ રિપબ્લિક
સિંમ્પોજીયમ
આપેલ તમામ
Clear selection
Res શબ્દનો અર્થ શું થાય છે ?
1 point
વસ્તુ
વિચાર
સંબંધ
સત્ય
Clear selection
જ્ઞાનેન્દ્રિયોના પ્રશિક્ષણ પર ભાર કઈ વિચારધારા આપે છે ?
1 point
વાસ્તવવાદ
પ્રકૃતિવાદ
આદર્શવાદ
વ્યવહારવાદ
Clear selection
આદર્શવાદ વસ્તુ કરતાં અન્ય કઈ બાબત પર ભાર આપે છે ?
1 point
વિચારો
ભાવો
આદર્શો
આપેલ તમામ
Clear selection
ખેલ-કૂદ પદ્ધતિના રચયિતા કોણ છે?
1 point
હર્બટ
સોક્રેટિસ
ફોબેલ
પેસ્ટોલોજી
Clear selection
કઈ વિચારધારએ વર્ગખંડ માં સંશ્લેસણાત્મક અભિગમ અપનાવવાની હિમાયત કરેલ ?
1 point
વાસ્તવવાદ
પ્રકૃતિવાદ
આદર્શવાદ
વ્યવહારવાદ
Clear selection
આદર્શવાદના મતે અધ્યાત્મિક વિકાસ કોની સહાય વડે કરી શકાય ?
1 point
મૂલ્યો
સંસ્કૃતિ
આદર્શો
વિચારો
Clear selection
ઇંદ્રિયોનું શિક્ષણની પદ્ધતિ ના રચયિતા?
1 point
હર્બટ
સોફેટીસ
ફ્રોબેલ
પેસ્ટોલોજી
Clear selection
તત્વજ્ઞાનનો ક્યો વાદ પુસ્તકીયા શિક્ષણ સામે બળવારૂપે પ્રગટ થયો?
1 point
આદર્શવાદ
અસ્તિત્વવાદ
વાસ્તવવાદ
પ્રકૃતિવાદ
Clear selection
યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં કોણ છે?
1 point
વિદ્યાર્થી
શિક્ષક-વિદ્યાર્થી બંને
શાળા
શિક્ષક
Clear selection
બાળકને ભૂલ કરવાદો અને પરિણામો ભોગવવા દો, તમે કઈ વિચારધારા માને છે?
1 point
પ્રકૃતિવાદીઓ
આદર્શવાદીઓ
વ્યવહારવાદીઓ
વાસ્તવવાદીઓ
Clear selection
Sophia નો અર્થ શું થાય ?
1 point
પ્રેમ
ડહાપણ
જ્ઞાન
અનુરાગ
Clear selection
રુસોની “સ્વતંત્રતા” ની સંકલ્પનાને કોણે સ્વીકારી નથી ?
1 point
પેસ્ટોલોજી
જ્યોપાર્લસાત્ર
ફ્રીયર
જ્હોન ડ્યૂઈ
Clear selection
યથાર્થવાદ માટે અંતીમસતા કઈ છે?
1 point
વિચાર
અનુભવ
સંબંધ
વિશ્વ
Clear selection
ક્યાં શિક્ષણ તજજ્ઞએ બાળકની તુલના બીજા સાથે કરી છે ?
1 point
કોમ્ટે
ફ્રોબેલે
પેસ્ટાલોજી
જ્હોન ડ્યુઈ
Clear selection
શિક્ષા” શબ્દ ની ઉત્પતિ કઈ ભાષામાંથી થયેલ છે?
1 point
અંગ્રેજી
ફ્રેંચ
લેટિન
જર્મન
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms