ગુજરાત નૉલેઝ કવિઝ Part 5(by વૈભવ ઉપાધ્યાય)
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રાથમિક શાળા તા.જી ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચા જવાબ ને પસંદ કરી ચાલો ગુજરાત વિશે વધુ જાણીએ...
Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે? *
1 point
(2) ઘુડખર( જંગલી ગધેડા) પ્રાણીઓનું અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(3) ગુજરાતની સૌથી લાંબી નદી જણાવો. *
1 point
(4) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(5) વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(6) પ્રભાસ પાટણ વેરાવળ થી કેટલા કિમી દૂર આવેલું છે? *
1 point
(7) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(8) એશિયાઇ સિંહ ગુજરાતમાં માત્ર કઈ જગ્યાએ જોવા મળે છે? *
1 point
(9) બરડીપાડા અભયારણ કયા પ્રાણી માટે જાણીતું છે? *
1 point
(10) ડેડીયાપાડા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(11) થોળ અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(12) ધરોઈ યોજના ગુજરાતની કઈ નદી પર આવેલી છે? *
1 point
(13) દાંતીવાડા યોજના ની કઈ નદી પર આવેલી છે ? *
1 point
(14) ગીરાધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? *
1 point
(15)  સાપુતારા ગિરિમથક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy