ભારત નોલેજ કવિઝPart 2
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા.શાળા. તા.જિ ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચા જવાબ ને પસંદ કરો.
ચાલો ભારત વિશે વધુ જાણીએ....

Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1) ભારત કયા ભૂમિખંડમાં આવેલો છે? *
1 point
(2) નીચેનું ચિત્ર કયા ભારતીય ક્રાંતિવીરની છે? *
1 point
Captionless Image
(3) ભારતની સૌથી મોટી નદી નું નામ જણાવો? *
1 point
(4) ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જણાવો. *
1 point
(5) ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ જણાવો. *
1 point
(6) દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશમાં છે ભારત કયા નંબરે છે? *
1 point
(7) વિસ્તારની દ્રષ્ટીએ દુનિયામાં ભારતનું કયું સ્થાન છે? *
1 point
(8) વસ્તીની દ્રષ્ટીએ દુનિયામાં ભારતનું કયું સ્થાન છે? *
1 point
(9) નીચે દર્શાવેલું ચિત્ર ભારતની કઈ અજાયબી નું છે? *
1 point
Captionless Image
(10) ભારતનો સૌથી ઊંચો પર્વત જણાવો? *
1 point
(11) ભારતનું રાષ્ટ્રગીતજણાવો. *
1 point
(12) ભારતનું રાષ્ટ્રીય ગીત જણાવો. *
1 point
(13) ભારતની રાષ્ટ્રીય ભાષા જણાવો. *
1 point
(14) ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલું છે? *
1 point
(15) ભારત નું ચલણી નાણું જણાવો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy