Quiz Delight - NVS
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ગણિત
સંખ્યા જ્ઞાન-2.3
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
તાલુકો:-
જિલ્લો:-
નીચેના માંથી અવિભાજ્ય સંખ્યા જણાવો? *
1 point
બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો બાર છે. તે સંખ્યામાં 18 ઉમેરતાં પ્રાપ્ત થતી સંખ્યામાં અંકોના સ્થાન બદલાઈ જાય છે આ સંખ્યા કઈ છે? *
1 point
8,5,7,3,1ની મદદ થી પાંચ અંક ની નાનામાં નાની વિષમ સંખ્યા કઈ હશે? *
1 point
જુદા જુદા અંકોથી બનેલી ચાર અંકો વાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશક ના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ છે? *
1 point
5,8,3,2,1 નો એકજ વાર ઉપયોગ કરી સૌથી મોટી સમ સંખ્યા બનાવો? *
1 point
5, 8,0 નો ઉપયોગ કરી પાંચ અંક ની સૌથી મોટી વિષમ સંખ્યા બનાવો? *
1 point
2,6,7,0,3 નો એકજ વાર ઉપયોગ કરી સૌથી મોટી વિષમ સંખ્યા બનાવો? *
1 point
5, 0, 3, 7 નો ઉપયોગ કરી સૌથી મોટી વિષમ સંખ્યા બનાવો? *
1 point
ચોરસ, વર્તુળ અને લંબચોરસ મા કઈ સંખ્યા છે? *
1 point
Captionless Image
17, 21, 13, 27, 3 માં અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શુ થાય? *
1 point
પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? *
1 point
1 થી 10 ની વચ્ચે કુલ કેટલી વિભાજ્ય સંખ્યા છે? *
1 point
પ્રાકૃતિક સંખ્યા 1 થી 20 મા કુલ અવિભાજ્ય સંખ્યા કેટલા ટકા છે? *
1 point
નીચેના માંથી કઈ સંયુક્ત અને વિષમ સંખ્યા છે? *
1 point
7,0,4,5,3 નો એકજ વાર ઉપયોગ કરી પાંચ અંક ની સૌથી નાની વિષમ સંખ્યા બનાવો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy