JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Online Quiz For Next Competitive Exam :005
Creat By : Education Everyday:
http://www.youtube.com/c/EducationEveryday
Website:
http://www.vankraivadischool.com/
Join Our WhatsApp Group:
https://chat.whatsapp.com/BlWlqswlPp43REWAzJuwNh
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
1. ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ છે?
*
1 point
બોટાદ
ભાવનગર
જામનગર
વડોદરા
2. નીચેનામાંથી કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે
*
1 point
શિક્ષણક્ષેત્રે
વાણિજ્યક્ષેત્રે
A & B
આમાંથી એકપણ નહીં
3. ' અખેગીતા ' ના રચયિતા કોણ છે ?
*
1 point
શામળ
અખાભગત
પ્રેમાનંદ
દયારામ
4. કોણ જુદું પડે છે ?
*
1 point
ખંડકાવ્ય
સોનેટ
ગરબો
નવલકથા
5. નેવુંહજાર નવ્વાણુંને અંકમાં કેવી રીતે લખાય ?
*
1 point
9000099
90000909
90909
90099
6. નેશનલ સોસાયટી ફોર ધી સ્ટડી ઓફ એજ્યુકેશન ક્યારે અમલમાં આવ્યું?
*
1 point
1935
1980
1946
1965
7. ગુજરાતી ભાષા માં માન્ય ધ્વનિઓ ( સ્વરો) કેટલા છે ?
*
1 point
બાર
અગિયાર
આઠ
દસ
8. 30 અને 40 વચ્ચે કુલ મૂળ ( અવિભાજ્ય) સંખ્યાઓ ........... છે .
*
1 point
1
3
2
4
9. ડિસેમ્બર , 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ?
*
1 point
શ્રી કલ્યાણ સિંહ
શ્રી ઉત્તમ સિંહ
શ્રી ત્રિભુવન સિંહ
શ્રી બહાદુર સિંહ
10. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉમંગોટ હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ ક્યાં રાજ્ય સાથે સંબંધિત છે?
*
1 point
મેઘાલય
ત્રિપુરા
બિહાર
ઓડિશા
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms