JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
વિભાગ :: પર્યાવરણ :: ક્વિઝ :: 2
CREAT BY: હેમંત ગુર્જર ,ઉ.શિ. પાલાવાસણા અનુપમ પ્રા.શાળા તા-મહેસાણા , પ્રજ્ઞાબેન સોલંકી ઉ.શિ. નાગલપુર કન્યા પ્રા.શાળા,તા: મહેસાણા
સામેત્રા સી.આર. સી.કેન્દ્ર , મહેસાણા શાળા નંબર 5 સી.આર.સી. કેન્દ્ર
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
તમારું પૂરું નામ લખો.
*
Your answer
તમારા જિલ્લાનું નામ લખો.
*
Your answer
તમારી શાળાનું નામ લખો.
*
Your answer
તમારા તાલુકાનું નામ લખો.
*
Your answer
નીચેનામાંથી મોટું પંખી કયું છે ?
*
1 point
કબૂતર
મોર
સમડી
તડબૂચ શેના પર ઊગે છે ?
*
1 point
છોડ
ઝાડ
વેલા
સફરજન કેવી સપાટી ધરાવે છે ?
*
1 point
ખરબચડી
લીસી
બરડ
દેવર્ષ સવારે સૂર્ય તરફ મુખ રાખીને ચાલે છે. એનો પડછાયો કઈ તરફ પડશે ?
*
1 point
પશ્ચિમ
જમણી
ડાબી
કયા દિવસે ચંદ્રનો આકાર એકદમ ગોળ લાગે છે ?
*
1 point
અમાસ
અગિયારસ
પૂનમ
તમે જોયેલ રોડ અકસ્માત વખતે કયા નંબર પર ફોન કરશો ?
*
1 point
104
108
110
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
*
1 point
ટપાલ ટિકિટ - પોસ્ટ ઓફિસ
પોલીસ સ્ટેશન - બઁક મેનેજર
ATM - બઁક
બિમાર પડીએ તો સારવાર માટે કયાં ન જવાય ?
*
1 point
પ્રાથમિક સારવાર કેન્દ્રમાં
દવાખાનામાં
શાળામાં
ચલણી નોટ પર કોનું ચિત્ર હોય છે ?
*
1 point
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધીજી
જવાહરલાલ નહેરું
રવિવાર પછી ત્રીજા ક્રમે આવતો વાર કયો ?
*
1 point
ગુરુવાર
બુધવાર
મંગળવાર
આપને આ ક્વિઝ કેવી લાગી ?
*
Choose
ઉત્તમ
ખૂબ સરસ
સરસ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms