ભારતની ભૂગોળ + ભારતનું બંધારણ By VipulNadiyadi. in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. સ્વર્ગપુષ્પ તરીકે ઓળખાતું ‘ શિરાય લિલી ફૂલ ’ વિશ્વમાં માત્ર એક જ સ્થળે જોવા મળે છે . આ સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ? *
1 point
2. સારામતી ક્યા રાજ્યનું સર્વોચ્ચ પર્વતશિખર છે ? *
1 point
3. રોક ગાર્ડન અને રોઝ ગાર્ડન ક્યા શહેરના દર્શનીય સ્થળો છે ? *
1 point
4. 2011 ની વસ્તી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું ? *
1 point
5. તિરુચિરાપલ્લી કઈ નદીના કિનારે આવેલુ છે ? *
1 point
6. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે કયા રાજ્યમાં વસ્તીનો ઘટાડો નોંધાયો ?   *
1 point
7. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે ? *
1 point
8. ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા છે ? *
1 point
9. ક્યુ રાજ્ય નદીઓનું પિયર ગણાય છે ? *
1 point
10. કાઝીરંગા રાષ્ટ્રપતિ અભયારણ્ય ક્યાં આવેલું છે ? *
1 point
11. સંસદમાં વિશેષાધિકાર પ્રસ્તાવ કોણ લાવી શકે ? *
1 point
12. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે ? *
1 point
13. સંસદમાં અલ્પકાલીન ચર્ચા સામાન્ય રીતે કેટલા સમયની હોય છે ? *
1 point
14. બંધારણના કયા ભાગમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ ની જોગવાઈ કરવામાં આવી છે ? *
1 point
15. નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? *
1 point
16. નાણાંબીલ અંગે કયું વિધાન ખોટું છે ? *
1 point
17. દિલ્હીના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે  ? *
1 point
18. નીચેનામાંથી કોની ચૂંટણી કરાતી નથી ? *
1 point
19. સંસદની સંયુક્ત બેઠક અંગે કયું વિધાન ખોટું છે ? *
1 point
20. જાહેર હિસાબ સમિતિના સભ્યોનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy