JNV: સમય અને અંતર 1.2
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
એક વેપારી કાર દ્વારા 4 કલાકમાં 212 કિમિ અંતર કાપે તો તેજ ઝડપે બીજા 106 કિમિ અંતર કાપવા કેટલો વધારે સમય લાગે? *
1 point
કોઈ પણ મહિનામાં 4 તારીખે   મંગળવાર હોય તો 24 તારીખ પછી ત્રીજા દિવસે કયો વાર હશે? *
1 point
પહેલી જુલાઈ એ શનિવાર હોય તો 2 ઓગષ્ટ ના રોજ કયો વાર હશે? *
1 point
1 ફેબ્રુઆરી 2012 ના રોજ સોમવાર હોય તો 3 માર્ચ 2012 ના રોજ કયો વાર હોય? *
1 point
1 જાન્યુઆરી 2020 ના મંગળવાર હોય તો 31 ડિસેમ્બર 2020 ના કયો વાર હોય? *
1 point
યાત્રી ગાડી ની ઝડપ 60 કિમિ / કલાક છે. સ્ટેશનથી 6 કલાક પહેલા ઉપડેલી માલગાડી ને ઓવરટેક કરવા 4 કલાક લાગે છે. તો માલગાડી ની ઝડપ કેટલી? *
1 point
Required
સાક્ષીએ એક ચિત્ર દોરવાનું સવારે  11:55 શરૂ કર્યું. અંર બપોરે 12:05 ચિત્રા દોરવાનું સમાપ્ત થયું તો સાક્ષીએ કેટલો સમય ચિત્ર દોર્યું? *
1 point
સૌરભ 31 ડિસેમ્બર 2019 રાત્રીના 9:30 વાગ્યે સૂતો અને 1 જાન્યુઆરી 2020 ના સવારે 7:30 વાગ્યે જાગ્યો તો તે કેટલા કલાક સૂતો? *
1 point
એક જીપને 180 કિમિ અંતર કાપતા 5 કલાક લાગે છે. તેજ અંતર 4 કલાકમાં કાપવા જીપની ઝડપ કેટલી વધારવી પડે? *
1 point
એક માલગાડી 180 મીટર લાંબી છે. અને તેટલીજ લાંબી યાત્રી ગાડી પ્લેટફોર્મ પર બંધ પડી છે. માલગાડી 72 કિમિ /કલાક ની ઝડપે આ યાત્રી ગાડીને કેટલા સમયમાં પસાર કરશે? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy