ધોરણ -૩ વિષય - પર્યાવરણ (એકમ - ૪) છોટુનું ઘર
સુચના:-
👉એકમ કસોટી ૨૦ માર્કની રહેશે.
👉બધાજ પ્રશ્નો MCQ પ્રકારના છે.અને બધા જ પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાના રહેશે.
👉તમામ પ્રશ્નોના જવાબ પુર્ણ થયા બાદ SUBMIT બટન પર ક્લિક કરો.
👉ત્યાર બાદ VIEW SCORE પર ક્લિક કરી RESULT જોઇ શકાશે..