SCHOOL INSPECTOR -1
In Google anmelden, um den Fortschritt zu speichern. Weitere Informationen
નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
"માનવીની સંપૂર્ણ વ્યક્તિમતાનુ  પ્રગટીકરણ એટલે કેળવણી" આ વ્યાખ્યા કોની છે? *
1 Punkt
વિભાગ "બ" મા નિચેનામાંથી ક્યુ દફ્તર નથી આવતુ? *
1 Punkt
NMMS ની પરિક્ષાની શરુવાત ક્યા વર્ષ થી થઈ છે? *
1 Punkt
દફ્તર ના કેટલા પ્રકાર છે? *
1 Punkt
"જીવન શિક્ષણ " નુ મૂળ નામ  શુ હતુ? *
1 Punkt
શિક્ષણ ને બંધારણ્ની કઈ યાદી મા સમાવવામા આવેલ છે? *
1 Punkt
ગુજરાત મા પ્રજ્ઞા અભિગમની શરુવાત ક્યારથી થઈ? *
1 Punkt
કે,જી.બી.વી. યોજના ગુજરાત મા ક્યારથી શરુ થયેલ છે? *
1 Punkt
એસ.એમ.સી. ની રચના મા કેટલા સભ્યો શાળામા ભણતા બાળકોના વાલી હોય છે? *
1 Punkt
વિજ્ઞાન પ્રતિભા ખોજ " પરિક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામા આવે છે? *
1 Punkt
અર્ધપગારી રજા ક્યા નિયમ અંતર્ગત મંજુર કરાય છે? *
1 Punkt
વિભાગ "ડ" મા સમાવિષ્ટ દફ્તર જણાવો? *
1 Punkt
ગેને કેટલા પ્રકારની શિક્ષણની  સાંકળ ગણાવી છે? *
1 Punkt
TE "  નુ પુરુ નામ ( ફુલ ફોર્મ) આપો? *
1 Punkt
શિક્ષણની સહાયક સામગ્રી કેવી હોવી જોઇએ? *
1 Punkt
મુલ્યાંકન નુ મુખ્ય સાધન ક્યુ નથી? *
1 Punkt
કઈ સંસ્થા રાષ્ટ્રિય કક્ષાએ શૈક્ષણિક પ્રસાર માટે સર્વગ્રાહી સર્વેક્ષણ કરે છે? *
1 Punkt
માહિતિ મેળવવા  માંગતા વ્યક્તિએ RTI  અરજી ક્યાં નમૂના મૂજબ અરજી કરવાની થાય છે? *
1 Punkt
RTE-2009  ગુજરાતમા ક્યારથી અમલમા આવ્યો છે? *
1 Punkt
હાલમા ગુજરાતમા પ્રાથમિક શિક્ષણ નિયામક કોણ છે? *
1 Punkt
તબીબી પ્રમાણપત્રની નોંધ ક્યા રજિસ્ટરમા થાય છે? *
1 Punkt
"પ્રતિભા શોધ પરીક્ષા" ક્યા ધોરણના વિદ્યાર્થી માટે છે? *
1 Punkt
MHRD નુ વડું મથક ક્યાં આવેલુ છે? *
1 Punkt
 RTE -2009  મા શાળા પ્રવેશ માટે ના પાડી શકશે નહી તે માટે કઈ કલમ છે? *
1 Punkt
વર્ગમા એક બાળક રોજ રિસેસ સમય પછી શાળામા આવતુ નથી ." તો તમે શુ પગલા લેશો? *
1 Punkt
શાળા,શિક્ષકો માટે  "Whatsapp' ગ્રુપ  ::-http://bit.ly/3GAKa7p 

" Telegram" ::-https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1
Senden
Alle Eingaben löschen
Geben Sie niemals Passwörter über Google Formulare weiter.
Dieser Inhalt wurde nicht von Google erstellt und wird von Google auch nicht unterstützt. Missbrauch melden - Nutzungsbedingungen - Datenschutzerklärung