ભારતનું બંધારણ ટેસ્ટ નં:-૩
Sign in to Google to save your progress. Learn more
NAME *
EMAIL *
રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિક્સ અંતર્ગત કરવામાં આવેલ છે ? GSSSB Office Superintendent 2019 *
1 point
Required
‘ સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે . ' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કથા આર્ટિલમાં કરવામાં આવેલ છે ? [ GSSSB Office Superintendent Superintendent 2019 | *
1 point
Required
ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? GSSSB Office Superintendent / Superintendent 2019 | *
1 point
Required
' ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે . ' ભારતીય સંવિધાનનો આ આર્ટિક્લ જણાવો . ] GSSSB Office Superintendent & Superintendent 2010 ) *
1 point
Required
ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુક્તિ કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? [ GSSSB Office Superintendent / Superintendent 2019 *
1 point
Required
ભારતના બંધારણની કલમ…… થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે . GSSSB Chief Officer 2019 ]
1 point
‘ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈપણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે . ' ભારતીય સંવિધાનના કયા આર્ટિક્સ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? [GSSSB Office Assistant 2019 |
1 point
કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે || [ GSSSB Clerk & Office Assistant 2019 | *
1 point
Required
‘ ભારતના એક નિયંત્રક - મહાલેખા પરીક્ષક રહેશે " આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? GSSSB Clerk & Office Assistant 2019 ] *
1 point
Required
સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો . [GSSSB clerk & Office Assistant 2018 | *
1 point
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy