જ્ઞાનસેતુ ગણિત પ્રકરણ 6

ધોરણ 10 બોર્ડ પરીક્ષા તૈયારી માટેની માહિતી આપના ગ્રુપમાં મેળવવા ગ્રૂપ માં 94296 21091 નંબર એડ કરશો.

નોંધ:- ફકત ધોરણ 10ને લગતી માહિતી જ મૂકવામાં આવશે. Whatsapp only

www.2108edu.com
Sign in to Google to save your progress. Learn more
નામ *
શાળાનું નામ *
સ્થળ *
ત્રિકોણનાં કુલ કેટલા અંગો હોય છે? *
1 point
કાટકોણ ત્રિકોણમાં કાટખુણો બનાવતી બે બાજુનાં વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે એ પ્રમેય કોણે આપ્યો હતો? *
1 point
ત્રિકોણને કેટલા બહિષ્કોણ હોય છે? *
1 point
સમબાજુ ત્રિકોણના ખુણાના માપ ..... હોય છે. *
1 point
ક્યા ત્રિકોણની મધ્યગા અને વેધ સમાન હોય છે? *
1 point
કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલ મધ્યગા નું માપ =  ........ x કર્ણ *
1 point
સમદ્વિબાજુ કાટૅકોણ ત્રિકોણમાં કર્ણ પર મધ્યગા અને વેધ દોરેલ છે. તો મધ્યગા ....... વેધ *
1 point
કોઇ કાટકોણ ત્રિકોણની બે બાજુ 12,13 હોય તો ત્રીજી બાજુનું માપ ...... હોય. *
1 point
નીચે પૈકી કઇ શરત ત્રિકોણની એકરુપતાની નથી? *
1 point
કોઇ ત્રિકોણની બે બાજુનાં માપ 2.5 અને 3.4 છે તો ત્રીજી બાજુનું માપ ...... ન જ હોય. *
1 point
સુચન
વોટ્સએપ ગ્રૂપ લિંક.
https://chat.whatsapp.com/LXFGdHrwyak9WMnHvVUmsg
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy