SCHOOL INSPECTOR -5 ક્વિઝ
Sign in to Google to save your progress. Learn more
નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
"ભુખ્યા પેટે ભજન ના થાય " આ કહેવત કઈ જરુરીયાત દર્શવે છે? *
1 point
ધો. 3 ના અંતે બાળક કેટલા શબ્દો નુ અર્થ ગ્રણ કરી શકે છે? *
1 point
કોઈ બાળક આપના માટે ક્યારેક ક્યારેક નાસ્તો લાવે છે તો તમે શિક્ષક તરિકે શુ કરશો? *
1 point
એક એક  ચકલી ચણતી તી...... બે બે ચકલી " ગિત નો ઉપયોગ શુ શિખવવા માટે કરશો? *
1 point
નાના પાયા પર શિક્ષણનો નમુનો તૈયાર કરવો એટલે? *
1 point
કેંદ્રિય વિદ્યાલય સંગઠન  ની શરુવાત ક્યા વર્ષ મા થઈ? *
1 point
નેશનલ સ્કિમ ઓફ ઈંસેંટિવ ટુ ગર્લ્સ ફોર સેકંડરી એજ્યુકેશન" આ યોજના નો ઉદ્દેશ શુ છે? *
1 point
સ્વ' નો ખ્યાલ કોણે અપ્યો છે? *
1 point
NMMS  નુ પુરુ નામ શુ છે? *
1 point
એક શાળા મા કુલ સંખ્યા 160 છે તો તે શાળા નો સંખ્યાને આધારે કઈ કેટેગરીમા સમાવેશ થાય? *
1 point
SI ની નિમણુક માટે બિજો તબક્કો  મુખ્ય પરીક્ષા રાઉન્ડ કેટલા મર્ક્સ નો હોય છે? *
1 point
સ્કુલ ઈંસ્પેક્ટર દ્વારા વર્ગ મુલાકાત દરમિયાન વર્ગ નિ સંખ્યાના ઓછામા ઓછા કેટલા %  વિદ્યાર્થીઓની ઉતર્વહી ચકાસવાની હોય છે? *
1 point
ગુણોત્સવ 2.0 મા એકમ કસોટી  પેટા ક્ષેત્રને કેટલો ભારંક આપવામા આવેલ છે? *
1 point
એકમ કસોટી મા અડધા થી વધુ બાળકોએ જવાબ સાચો આપેલ હોય તો  સ્કુલ ઈંસ્પેકટર  ક્યુ લેવલ આપશે? *
1 point
ગુણોત્સવ 2.0 મા  મુખ્ય ક્ષેત્ર 1  અધ્યયન અધ્યાપન આ કેટલા પેટા ક્ષેત્રો  છે? *
1 point
શાળા,શિક્ષકો માટે  "Whatsapp' ગ્રુપ  ::-http://bit.ly/3GAKa7p 

" Telegram" ::-https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy