ગુજરાત નોલેજ ક્વિઝ Part 8
વૈભવ ઉપાધ્યાય. પરસાંતજ પ્રા.શાળા તા.જિ ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચા જવાબને પસંદ કરો. Submit આપ્યા બાદ સાચા જવાબો અને પોતાનો સ્કોર જુઓ.
Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1) વણાકબોરી બંધ ગુજરાતની કઇ નદી પર બાંધવામાં આવેલો છે. *
1 point
(2) ગુજરાતનું સૌથી મોટું વિમાન મથક ક્યાં શહેરમાં આવેલું છે? *
1 point
(3) ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના જણાવો. *
1 point
(4) ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર સંતનું નામ જણાવો. *
1 point
(5) ગુજરાતી ભાષાના આદિકવિ જણાવો *
1 point
(6) પ્રથમ ગુજરાતી સમાચાર જણાવો . *
1 point
(7) ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત કયા જિલ્લામાંથી થઈ? *
1 point
(8) પીરોટન ટાપુ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(9) ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી જણાવો. *
1 point
(10) ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર જણાવો.
1 point
Clear selection
(11) ગુજરાતનું સૌથી ઉંચુ શિખર જણાવો.
1 point
Clear selection
(12) ગુજરાત ની અડાલજની વાવ કેટલા માળ ધરાવે છે? *
1 point
(13) ગુજરાત માં કેટલા અખાત આવેલા છે?
1 point
Clear selection
(14) કાળો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?
1 point
Clear selection
(15) ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત માં કેટલા જીલ્લા હતા? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy