JNV: સંખ્યા જ્ઞાન 1.1
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
www.eshalasetu.com
登录 Google 即可保存进度。了解详情
ગણિત
સંખ્યા જ્ઞાન-1 , ભાગ - 1
થોડી માહિતી, વાંચજો ( કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન જરૂરી)
* એક અંકની સંખ્યા - 0 થી 9 (10
*બે અંક ની સંખ્યા -10 થી 99 (90
*ત્રણ અંક ની સંખ્યા -100 થી 999 (900
*ચાર અંક ની સંખ્યા -1,000 થી 9,999 (9,000
*પાંચ અંક ની સંખ્યા - 10,000 થી 99,999 ( 90,000
*છ અંક ની સંખ્યા - 1,00,000 થી 9,99,999 (9,00,000
*સાત અંક ની સંખ્યા - 10,00,000 થી 99,99,999 (90,00,000
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
"6,70,345 "ને શબ્દ મા કેમ લખાય? *
1 分
"એક કરોડ બે લાખ ચોર્યાસી" ને અંક મા કેમ લખાય? *
1 分
"98005 "ને શબ્દ મા જણાવો? *
1 分
"ત્રણ લાખ પાંત્રીસ હજાર સાતસો સત્યોતેર" ને અંક મા કેમ લખાય? *
1 分
"4690321" મા 9 ની સ્થાન કિંમત જણાવો? *
1 分
"2980567" મા 0 ની સ્થાન કિંમત શું થાય? *
1 分
'674023' મા 2 ની દાર્શનિક કિંમત શું થાય? *
1 分
'409765' મા 0 ની દાર્શનિક કિંમત જણાવો? *
1 分
"537812" મા 3 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત નો તફાવત જણાવો? *
1 分
ક્યાં સ્થાનની સંખ્યા છે , જેની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત સરખી હોય? *
1 分
'453750' મા 5 ની સ્થાન કિંમત નો તફાવત શોધો? *
1 分
"1897803" મા 8 ની દાર્શનિક કિંમત નો તફાવત શોધો? *
1 分
"5238079" મા 3 ની સ્થાન કિંમત અને 0 ની દાર્શનિક કિંમત નો ગુણાકાર શું થાય? *
1 分
ત્રણ અંક ની સૌથી મોટી સંખ્યા કઈ? *
1 分
"87654321" મા સૌથી મોટી સ્થાન કિંમત કોની છે?
1 分
清除所选内容
જોડાવ અમારા JNV-PSE પરીક્ષાની તૈયારી માટેના " WHATSAPP" ગ્રૂપ  મા
提交
清除表单内容
切勿通过 Google 表单提交密码。
此内容不是由 Google 所创建,Google 不对其作任何担保。 举报滥用行为 - 服务条款 - 隐私权政策