ભારત જ્ઞાન પરીક્ષા
સેમ્પલ ટેસ્ટ
Sign in to Google to save your progress. Learn more
ઉલ્કાઓ ______ના બનેલા છે. *
1 point
366 દિવસનું વર્ષ ____કહેવાય છે. *
1 point
‘સત્યમેવ જયતે’ શબ્દ નીચેનામાંથી કયામાંથી લેવામાં આવ્યો છે? *
1 point
વિશ્વનું સૌથી લાંબુ મહાકાવ્ય કયું છે? *
1 point
ભારતના ફ્લાઈંગ શીખ કોણ છે? *
1 point
કયા ભારતીય વડાપ્રધાનને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો? *
1 point
ભારતનું કયું રાજ્ય એચઆઈવી પોઝીટીવ ઉમેદવારો માટે સરકારી નોકરી અનામત રાખનાર પ્રથમ બન્યું? *
1 point
અવકાશમાં મોકલવામાં આવેલ પ્રથમ જીવંત પ્રાણી કયું હતું? *
1 point
ગુજરાતની સૌપ્રથમ બાળવિશ્વ વિદ્યાલય(ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી) કયા આવેલ છે ? *
1 point
ભારતના અણુ કાર્યકમના પિતા કોણ છે ? *
1 point
આપેલ સંખ્યામાંથી સૌથી નાની કઈ સંખ્યા છે?  35647, 35001, 35874, 35999, 35002 *
1 point
ક્રમશઃ ચડતો ક્રમ દર્શાવતી સંખ્યાઓ કઈ નથી? *
1 point
ઉંચીકૂદમાં દરેક સ્પર્ધકને દરેક ઉંચાઈ પર કેટલી તક મળે છે ? *
1 point
નીચેનામાંથીકઈ ઈવન્ટ માત્ર પુરુષો માટે જ થાય છે ? *
1 point
મુખ્યમંત્રી પોતાનું રાજીનામું કોને આપે છે? *
1 point
ભારતીય બંધારણનો મુસદ્દો કોણે તૈયાર કર્યો હતો? *
1 point
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? *
1 point
નીચેનામાંથી કોણે શૂન્યનો સિદ્ધાંત રજૂ કર્યો? *
1 point
હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? *
1 point
'સત્યાર્થ પ્રકાશ' પુસ્તકના લેખક કોણ છે? *
1 point
Submit
Clear form
This form was created inside of Children's University. Report Abuse