વિજ્ઞાન પદ્ધતિ - A
QUIZ ADMIN : ASHOK B.PRAJAPATI ,PRINCIPAL ,VIDHYASAGAR B.ED COLLEGE-1,DANODARDA,DIST : PATAN
Email *
FULL NAME *
COLLEGE NAME *
એક વિષયનો બીજા વિષય સાથે સંબંધ એટલે : ..................... *
1 point
CURRICULAM શબ્દનો ગુજરાતી અર્થ શું થાય ? *
1 point
બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક હેતુઓને કેટલા વિભાગોમાં વહેચ્યા છે ? *
1 point
કયાં પ્રકારનાં પ્રશ્નોના ઉત્તરોમાં બંધન હોતુ નથી ? *
1 point
અનુકરણ, ક્રિયા આવડવી,ચોકસાઈ, ક્રિયા નિપૂણતા વગેરે કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? *
1 point
ભારત સરકારે વિજ્ઞાન શિક્ષણમાં તેજસ્વી વિદ્યાર્થીઓની શોધ માટે કઈ યોજના તૈયાર કરી ? *
1 point
એકમ આયોજનમાં ...............સુધીનું પાઠ આયોજન કરવામાં આવે છે ? *
1 point
જોડકાં જોડો,બહુ વિકલ્પ,સાચા ખોટા જવાબની કસોટીએ કેવા પ્રકારના પ્રશ્નોમાં સમાવેશ થાય છે ? *
1 point
હર્બાર્ટની પંચ પદી પદ્ધતિ શું છે ? *
1 point
પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ ગણાય છે ? *
1 point
મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ...............પર રચાય છે ? *
1 point
કાચનો વક્રિભવનાંક કેવા પ્રકાશ માટે મહત્તમ હોય છે ? *
1 point
શુદ્ધ પાણી કયા તાપમાને વરાળમાં રૂપાંતર પામે છે ? *
1 point
શદ્ધ પાણી એ કેવો પદાર્થ છે ? *
1 point
મીઠું કયા બે તત્વોનું બનેલું છે ? *
1 point
સોડિયમ બાયકાર્બોનેટ એ કયાં સંયોજનનું રાસાયણિક નામ છે ? *
1 point
ગેસ વેલ્ડીંગમાં કયાં વાયુનો ઉપયોગ થાય છે ? *
1 point
હું પુષ્પનો ભાગ છું : ................................. *
1 point
ગાજર,લીલાં શાકભાજી માંથી કયું વિટામિન મળે છે ? *
1 point
માનવ શરીરમાં પંપની જેમ કોણ કામ કરે છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy